________________
૧૨
સ`ગ્નિ પંચેન્દ્રિય મનુષ્યાદિકનું દુષ્ટપણું. આપની પા સે કયાં રહે ? કેમકે એકેન્દ્રિય એવે પવન પણ પ્રતિકલતાને તજી દે છે. ( તેા બીજાનું વળી કહેવું જ શુ' ?) મતલબ કે પવન પણ સુખાળવાજ વાય છે. ૧૨
૧૩ આપના માહાત્મ્યથી ચમત્કાર પામેલા વૃક્ષે મસ્તકવડે આપને નમે છે. તેથી તેમનું મસ્તક કૃતાર્થ-કૃતકૃત્ય છે. ત્યારે મિશ્રા દૃષ્ટિનુ મસ્તક વ્યર્થ-નકામુ છે.
હૈ વીતરાગ ! જઘન્યથી એક ક્રેડ દેવ દાનવે આપની સેવામાં હાજર હોય છે કેમકે મ્હોટા પુન્યે મળી શકે એવા પદાર્થમાં મૂર્ખ પશુ આળસ ન કરે. તિ ચતુર્થ: ૧૪
પંચમ પ્રકાશઃ
(શેષ પ્રાતિહાર્યે અતિશય વર્ણન રૂપ) આ સારો વૃક્ષ, ભમરાના ભાંકાર શબ્દથી ગાતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com