________________
જાય છે તેમ આપના પ્રભાવથી જે તત્કાળ નષ્ટ થઈ જાય છે. તે - સર્વ અદ્દભૂત પ્રભાવશાલી આપ જંગમ કલ્પવૃક્ષ પૃથ્વી ઉપર વિચરતે સતે જે દુષ્કાળ દૂર થઈ જાય છે. ૧૦
સૂર્યથી અધિક પ્રભાવાળું ભામંડળ પ્રભુને દેદાર જેવામાં કેઇને અડચણ આવે નહિં એટલાજ માટે હોય, તેમ જે આપના મસ્તકની પછવાડે દેવેએ સ્થાપેલું છે. ૧૧
તે આ રત્નત્રયીરૂપ ગઠકુરાઈને લેક પ્રસિદ્ધ મ, હિમા, ઘાતિકર્મના ક્ષયથી ઉત્પન્ન થયેલે છે ભગવાન ! કણ અચેતન પ્રાણીને આશ્ચર્ય પમાડતે નથી? અપિતુ સર્વ કેઈ સચેતન પ્રાણીવર્ગને આશ્ચર્યજનક થાયજ છે.૧ર.
અનન્ત કાળથી ઉપાર્જન કરેલ, અન્ત વગરનું કર્મવન આપ શિવાય બીજે કેણ સર્વ પ્રકારે મૂળથી ઉછેરી શકે? ૧૪.
હે પ્રભુ? ચારિત્રરૂપ ઉપાયમાં પુનઃ પુનઃ અભ્યાસથી આપ એટલા બધા પ્રવૃત્ત થયેલા છે કે પરમપદની શ્રેષ્ઠ સંપદારૂપ તીર્થકર પદવીને નહિં ઈચ્છવા છતાં પશુ બાપ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com