________________
હે વિતરાગ! કેવળ આપનું મગજ રાગ રહિએ રહેલું છે એમ નથી પરંતુ આપના શરીરમાં રહેલું રક્ત (રૂધિર) પણ દુધની ધારા જેવું શું છે એટલે આપના રૂધિરમાંથી પણ સવભાવિક રાગ-રંગ-રક્તતા જતી રહી છે. ૫.
વળી જગતથી વિલક્ષણ એવી આપની બીજી અદભૂત વાતનું અમે શું વર્ણન કરી શકીયે? કારણ કે હે પ્રભુ!
પનું માંસ પણ દુર્ગધ રહિત (પરમ સુગંધિ)દુગચ્છા ન, ઉપજાવે એવું ગાયના દુધ જેવું ઉજવળ છે. ૬. દ હે વીતરાગ! ભમરાઓ, જળ સ્થળના (સુગંધિ) પુની માળાઓ ત્યજી આપના નિશ્વાસની ખુશબે લેવા આપના વદન કમળ રૂપી કમળ પાસે આવે છે. ૭.
હે પ્રભુ! આપની જન્મ-મર્યાદા લેકેનર (અપૂર્વ) સત્કારને કરવાવાળી છે. કેમકે આપના આહાર અને નીહાર, ચર્મચક્ષુવાળા મનુષ્ય જોઈ શકતા નથી. ૮.
ઈતિ દ્વિતીય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com