Book Title: Vitrag Stotranu Bhashantar tatha Tattvarthadhigam Sutra
Author(s): Hemchandracharya, Umaswamti, Umaswami, Purushottam Jaymalbhai
Publisher: Purushottam Jaymalbhai

View full book text
Previous | Next

Page 12
________________ હે પ્રભુ પ્રિયંગુવત્ (નીલ), સ્ફટિકાવત્ (ઉજવળ ) સ્વર્ણવત્ (પતિ), પધરાગવત્ (રત) અને અંજનવત્ (શ્યામ) વર્ણવાળ ધોયા વગરજ સદાય પવિત્ર એવે આપને દેહ, દેવ મનુષાદિક કેને ચકિત ન કરે? સર્વ કઈને કરેજ, ૧, કલ્પવૃક્ષની માળાની પેરે સ્વભાવેજ સુગંધિ એવા આપના અંગ ઉપર દેવાંગનાનાં નેત્ર, ભ્રમરની જેવું આ ચરણ કરે છે. ૨, હે નાથ! દિવ્ય અમૃત રસનું આસ્વાદન કરવાથી થયેલી પુષ્ટિથી પરાભવ પામેલાં હોય તેમ કાસ, શ્વાસાદિક ગિરૂપી સર્ષના સમૂહ આપના દેહમાં વ્યાપી શકતા નથી, આ૫ સદાય રોગ રહિત જ છે. પણની અંદર પ્રતિબિંબિત થયેલા રૂપની પરે આ૫નામાં બીજા માળ તે દૂર રહે પરંતુ પરિશ્રમાદિકરી આપનું શરીર ટપકતા પસીના વડે આર્ટ (ભીનું) થાય એવી વાત પણ શી? આપની કાયા પ્રહ વગરની નિર્મળજ છે. જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 284