SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ W પ્રાપ્ત થયા હૈ. ૧૪. મૈત્રી ભાવનાના પર્વિત્ર સ્થાન રૂપ, પુષ્ટ પ્રમેદ ભાવનાથી ભરપૂર, તેમજ કરૂણા અને માધ્યસ્થ (ભાવના ) ચેગે પૂજ્ય એવા ચેત્ર સ્વરૂપી આપને અમારા નમસ્કા૨ હાજો, ૧૫. ઇતિ તૃતીયઃ I ચતુર્થ પ્રકાશઃ (દેવકૃત અતિશય ગંગટનરૂપ ) મિથ્યાદષ્ટિને પ્રલય કાળના સૂર્યની પેરે સતાપકારી અને સભ્યષ્ટિને અમૃતના 'જનની પેરે શાંતિકારી એવું તીર્થંકર લક્ષ્મીના તીલક જેવું ધર્મચક્ર આપની આગળ દીપી રહ્યું છે. ૧. જગતમાં આ વીતરાગજ એક સ્વામી છે એમ જ と Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035312
Book TitleVitrag Stotranu Bhashantar tatha Tattvarthadhigam Sutra
Original Sutra AuthorHemchandracharya, Umaswamti, Umaswami
AuthorPurushottam Jaymalbhai
PublisherPurushottam Jaymalbhai
Publication Year1921
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy