________________
ણાવવા માટે ઈ ઉચા ઈદ્રધ્વજના મિષથી પિતાની ત જેની અંગુલી ઊંચી કરી છે એમ જણાય છે. ૨. *
જ્યાં આપનાં ચરણ પડે છે ત્યાં દેવ અને દાન નવાં સુવર્ણ કમળના છળથી કમળમાં સ્થિતિ કરનારી લક્ષ્મીને વિસ્તરે છે. ૩.
દાન, શીલ, તપ અને ભાવનારૂપ ચાર પ્રકારના ધમેને એકી સાથે વર્ણવને અપ ચતુર્મુખ થયા છે એમ હું માનું છું ૪.
રાગ, દ્વેષ અને મેહરૂપ અથવા મન, વચન અને કાયારૂપ ત્રણ દોષથી ત્રિભુવનને મુક્ત કરવાને આપ પ્રવૃત્ત થયે સતે ત્રણ પ્રકારના (વૈમાનિક, જતિષ્ક અને ભુવનપનિ). દેએ રત્ન, સુવર્ણ અને રૂમય ત્રણગઢની રચના છે. ધી છે. (ગઢયેગે રક્ષા સુખે થઈ શકે છે) ૫.
પૃથ્વી ઉપર આપ વિચરતે સતે કાંટા પણ ઊંધા પડી જાય છે. સૂર્ય ઉદય પાપે સતે ઘવડ અથવા અપકારના સમૂહ ટકી શકે શું? ૬
કેશ, મ, નખ અને દાઢી મૂછ દીક્ષા ગ્રહણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com