SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ અવસરે જેવાં સમારેલાં હોય તેવાંજ રહે વધે નહિ, એ આ બાહ્ય (પ્રગટ દેખાતે ગ મહિમા પણ અન્ય હરિ હરાદિક દેએ પ્રાપ્ત કર્યો નથી. ત્યારે અંતરંગ (સર્ષભિમુખતા ઇત્યાદિ) ગની વાત તે દૂર જ રહી છે. હે વીતરાગ ! બૈધ, તૈયાયિકાદિક, તર્કવાદીઓની પરે શબ્દ રૂપ, રસ, ગંધ અને પર્શ રૂપ પાચે ઇદ્રિના વિષયે આપની આગળ અનુકુળતાને ભજે છે–પ્રતિકુળ પણે વર્તતા નથી. ૮ અનાદિ કાળથી પ્રભુના પ્રતિપક્ષીભૂત કામદેવને સહાયક થયાના ભયથીજ હોય તેમ સમળે સઘળી રૂતુઓ આવી આપના ચરણકમળને સેવે છે. હું | હે લેય પૂજ્ય! (અજ્ઞાન) પનીઓ પણ આ પને પ્રદક્ષિણા રે છે તે પછી આપના તરફ પ્રતિકુળ વર્તનારા માનવીઓની શી ગતિ થશે ? ૧૧ જે ભૂમિને આપને ચરણ સ્પર્શ થવાને છે તે ભૂમિને દેવતાઓ સુગન્ધિ જળની વૃષ્ટિ વડે અને દિવ્ય પં ચવર્ણવાળા પુપના પુંજવડે પૂજે છે. ૧૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035312
Book TitleVitrag Stotranu Bhashantar tatha Tattvarthadhigam Sutra
Original Sutra AuthorHemchandracharya, Umaswamti, Umaswami
AuthorPurushottam Jaymalbhai
PublisherPurushottam Jaymalbhai
Publication Year1921
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy