SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ હાય! અને હાલતાં પાંદડાંવડે નાચતા હોય, તેમજ આપ ના ગુણરાગથી જાણે રાતા હાય, તેમ જિન તનુ માનથી દ્વાદશ ગણા ઉન્નત સત્તા હર્ષે છે. ૧ આપની દેશના-ભૂમી મધ્ય દેવતાએ એક ચેન્જન સુધી જેના ડીંટડાં નીચે રહેલાં છે તેવા દિવ્ય પુષ્પા ઢીંચણુ પ્રમાણુ ( દોઢ હાથ ઊંચાં) પાથરે છે. ૨ વૈરાગ્ય વ્યજક અતિ સરસ માલવ કૈશિકી પ્રમુખ ગ્રામ રાગથી પવિત્ર વીણાદિક વડે દેવતાઓએ વિસ્તારેલે આપના દિવ્ય દેશના ધ્વનિ વિસ્મય વડે ઉન્મુખ થઈ રહેલાં મૃગલાઓએ પણ સાંભળ્યે છે. ૩ ચંદ્રના કિરણ જેવાં ઉજવળ ચામરા, આપના મુખ મળની સેવા કરવા આવેલા હૅસ પક્ષી ડાય તેવા થેાભી રહ્યાં છે. ૪ સિ'હાસન ઉપર આરૂઢ થઇને જ્યારે આપ દેશના આપે છે ત્યારે મૃગેન્દ્ર (સિડ) ને સેવવા માટે જ હોય તેમ ભૃગલા સાંભળવા આવે છે. ૫ હું વીતરાગ ! જેમ શ્રદ્ર પાતાની શ્વેતના (કાંતિ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035312
Book TitleVitrag Stotranu Bhashantar tatha Tattvarthadhigam Sutra
Original Sutra AuthorHemchandracharya, Umaswamti, Umaswami
AuthorPurushottam Jaymalbhai
PublisherPurushottam Jaymalbhai
Publication Year1921
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy