SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ વડે ચરિને અતિ આનંદ ઉપજાવે છે તેમ આપ ભામંડલે કરી ભવ્ય જનેના નેત્રને પરમ આનંદ પમાડે છે. ૬ હે સર્વ જગનાયક ! આકાશમાં રહેલે દુભ (ભેરી વિશેષ) આગળ પ્રતિધ્વનિ કરતે જગતમાં સમ સ્ત દેવે મધ્યે આપનું સર્વોત્કૃષ્ટ ઐશ્વર્ય જણાવે છે-આપનું દેવાધિ દેવપણું જાહેર કરે છે. ૭ આપના મસ્તક ઉપરા ઉપર રહેલાં નિર્મળતાદિક ગુણથી સમ્યકત્વાદિક પવિત્ર ગુણના કમ જેવાં ત્રણ છે ત્રણ ભુવનના પ્રભુત્વ સંબંધી પ્રકઈને જણાવે છે. ૮ હે નાથ! ચમત્કાર ઉપજાવનારી આ આપની પ્રાતિહાર્ય-લક્ષમીને દેખી, કણ કણ મિથ્યાદષ્ટિ જને પણ આશ્ચર્ય ન પામે ? અપિતુ સર્વ કઈ આશ્ચર્ય પામેજ. ૯ એમ સર્વ મળીને ૩૪ અતિશય કદા. જો કે પ્રભુ તે અનંત અતિશયધારી છે તે પણ સ્કૂલ બુદ્ધિ માટે આ સંખ્યા કહેલી ઉપગી છે. ઇતિ પાંચમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035312
Book TitleVitrag Stotranu Bhashantar tatha Tattvarthadhigam Sutra
Original Sutra AuthorHemchandracharya, Umaswamti, Umaswami
AuthorPurushottam Jaymalbhai
PublisherPurushottam Jaymalbhai
Publication Year1921
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy