________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૧-સૂત્ર-૧
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમ: ઉપાધ્યાય શ્રી ઉમાસ્વાતિજી વિરચિત તત્વાર્થાધિગમ સૂત્ર
અધ્યાય પહેલો છે
અગનજ્ઞાનિરિત્રાાિ મોક્ષમાર્ગ: ૧-૧ સમ્યગ્દર્શનશાનચારિત્રાણિ મોક્ષમાર્ગઃ ૧-૧ સમ્યગ્ર-દર્શન-જ્ઞાન-ચારિત્રાણિ મોક્ષમાર્ગઃ ૧-૧
સૂત્રાર્થ : સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમચારિત્ર આ ત્રણ ગુણોની પ્રાપ્તિ એ મુક્તિનો માર્ગ છે. ૧-૧.
| ભાવાર્થ : સર્વ કર્મોના ક્ષયથી આત્માના શુદ્ધ અવિચલિત સ્વરૂપની પ્રાપ્તિ થવી તે મુક્તિ કહેવાય છે. આવી મુક્તિ પ્રાપ્ત કરવા માટેનો ધોરીમાર્ગ તે છે કે ઉપરોક્ત ત્રણ ગુણોની પ્રાપ્તિ થવી. આ ત્રણ ગુણો રત્નતુલ્ય હોવાથી તે ત્રણ ગુણને “રત્નત્રયી” કહેવાય છે.
(૧) વીતરાગ સર્વજ્ઞ એવા તીર્થકર ભગવન્તોએ બતાવેલા તત્ત્વો ઉપર રુચિ-પ્રીતિ-વિશ્વાસ કરવો. તે જ સંપૂર્ણ સત્ય છે. એમ માનવું તે સમ્યગ્દર્શન કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org