Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
तत्वार्थ सूत्रे
न्तोपनिपातिकी चाऽपि द्विविधा, जीवाजीवभेदात् । तथाहि - जीवसामन्तोपनि पातिकी १ अजीवसामन्तोपनिपातिकी २ चेति । कस्यचिद् बलीवर्दः सुन्दर स्तंच जनो यथा यथा प्रलोकयति - प्रशंसयति च, तथा-तत्स्वामीहृष्यतीति तस्य जीवसामन्तोपनिपातिकी' इति । १४ स्वाहस्तिकी क्रिया द्विविधा, जीवस्त्राहस्तिकी अजीवस्वास्तिकी २ चेति । यत् खलु स्वहस्त गृहीतेनैवाऽजीवेन - खङ्गादिना जीवं मारयति, साऽजीवस्वाहस्तिकी । अथवा- स्वहस्तेन जीवताडनं जीवस्वाहस्तिकी, अजीवताडनं तु - अजीवस्वास्तिकी | १५ | नैसृष्टिक्यपि द्विविधा, जीव
४६
होता है वह अजीवप्रातीतिकी क्रिया है ।
(१४) सामन्तोपनिपातिकी क्रिया भी दो प्रकार की है- जीवसामन्तोपनिपातकी और अजीवसामन्तोपनिपातिकी किसी का बेल बहुत सुन्दर है । लोग जैसे-जैसे उसे देखते हैं और सराहते हैं, वैसे-वैसे उसका स्वामी प्रसन्न होता है । उसे जीवसामन्तोपनिपातिका क्रिया लगती है । इसी प्रकार अजीव भवन आदि की प्रशंसा सुनकर हर्षित होनेवाले को अजीव सामन्तोपनिपातिका क्रिया लगती है।
(१५) स्वाहस्तिको क्रिया भी दो प्रकार की है- जीवस्वा हस्तिकी और अजीवस्वास्तिकी | अपने हाथ से ग्रहण किये हुए अजीव खड्ग आदि से किसी जीव को मारना अजीवस्वाहस्तिकी क्रिया है । अथवा अपने हाथ से जीव को ताड़न करना जीवस्वाहस्तिकी और अजीव को तोड़न करना अजीवस्वास्तिकी क्रिया है ।
અજીવપ્રાતીતિકી ક્રિયા છે,
(૧૪) સામન્તાપનિપાતિકી ક્રિયા પણ એ પ્રકારની છે-જીવ સામન્તાપતિપાતિકી અને અજીવ સામન્તાપનિયાતિકી કાઇના ખળદ ઘણા સુંદર છે. જેમ-જેમ લેાકા તેને જુવે છે અને તેના વખાણ કરે છે, તેમ બળદના માલિક ખુશ થાય છે. આને જીવ સામન્તાપનિપાતિકી ક્રિયા લાગે છે આવી જ રીતે અજીવ ભવન વગેરેની પ્રશંસા સાંભળીને હર્ષિત થનારાને અજીવસામન્તા પનિષાતિકી ક્રિયા લાગે છે.
(૧૫) સ્વાહસ્તિકી ક્રિયા પશુ એ પ્રકારની છે જીવસ્વાહતિકી અને અજીવવાહસ્તિકી પેાતાના હાથે ગ્રહણ કરેલી અજીવ તલવાર આદિથી કાઈ જીવને મારવુ અજીવસ્વાઢુસ્તિકી ક્રિયા છે અથવા પેાતાના હાથે જીવને માર મારવા જીવવાહસ્તિકી અને અજીવને તાડન કરવુ. અજીવવાહ સ્તિકી ક્રિયા છે.
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨