________________
પુણ્યપાપ પ્રરૂપક તૃતીય અંકઃ સમયસાર કળશ ૧૦૧ સમયસાર કળશ (૨) પ્રકાશે છે –
मंदाक्रांता एको दूरात्त्यजति मदिरां ब्राह्मणत्वाभिमाना - दन्यः शूद्रः स्वयमहमिति स्नाति नित्यं तयैव । द्वावप्येतौ युगपदुदरानिर्गतौ शूद्रिकायाः,
शूद्रौ साक्षादथ' च चरतो जातिभेदभ्रमेण ॥१०१॥ એક ત્યાગે દૂરથી મદિરા બ્રાહ્મણો માન માતો, બીજો શૂદ્ર સ્વયમ હું ગણી નિત્ય તેથી જ જાતો; જન્મ્યા બન્ને જુગલ જુગપતુ પેટથી શુદ્રિકાના, શદ્રો સાક્ષાત્ વિચરી જ રહ્યા જાતિ ભ્રાંતિથી નાના. ૧૦૧
અમૃત પદ-૧૦૧
“જ્ઞાનને ઉપાસીએ' - એ રાગ શુદ્રિકા ઉદરે જોડલે જન્મ્યા, શુદ્રો સાક્ષાત્ બે બાલ, જાતિભેદ ભ્રમે ભમી રહ્યા છે, જુઓ ! જુઓ ! તસ હાલ... શુદ્રિકા ઉદરે. ૧ એક તો ઉછર્યું ઘરે બ્રાહ્મણના, બીજું શુદ્રના ઘેર, તે તે જાતિરૂપ માને પોતાને, જુઓ સંગતનો ફેર !... શુદ્રિકા ઉદરે. ૨ એક ત્યજે છે દૂરથી મદિરા, ધરી બ્રાહ્મણત્વ અભિમાન, બીજો મદિરાથી જાય છે નિત્યે, શૂદ્રપણું નિજ માન... શુદ્રિકા ઉદરે. ૩ પણ આ બન્ને તો શુદ્રિકા ઉદરે, જોડલે જન્મ્યા બે બાલ, સાક્ષાત્ શૂદ્ધો આ ભમી રહ્યા છે, જાતિભેદ ભ્રમે હાલ... શુદ્રિકા ઉદરે. ૪ સ્વભાવોક્તિમય અન્યોક્તિથી કહ્યું, ભગવાન અમૃતચંદ્ર,
પુણ્ય-પાપ એક પુદ્ગલ જાતિ, મર્મ સમજી લ્યો આનંદ... શુદ્રિકા ઉદરે. ૫ અર્થ - એક બ્રાહ્મણપણાના અભિમાન થકી દૂરથી મદિરા ત્યજે છે, બીજો “હું શૂદ્ર છું' એમ માની નિત્ય તે (મદિરા) વડે જ સ્નાન કરે છે ! આ બન્નેય શુદ્રિકાના ઉદરમાંથી યુગપતુ - એકીસાથે નીકળેલા સાક્ષાત્ બે શૂદ્રો છે, છતાં તેઓ જાતિભેદના ભ્રમથી વિચરે છે.
અમૃત જ્યોતિ’ મહાભાષ્ય ઝેર ને અમૃત સરખાં છે એમ જ્ઞાનીઓએ કહ્યું હોય તો તે અપેક્ષિત છે. ઝેર અને અમૃત સરખાં કહેવાથી ઝેર પ્રહણ કરવાનું કહ્યું છે એમ નથી. આજ રીતે શુભ અને અશુભ બને ક્રિયાના સંબંધમાં સમજવું.' - શ્રીમદ્ રાજચંદ્ર, ઉપદેશ છાયા (૯૫૭). અત્રે આર્ષ દષ્ટા પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ પોતાની અનન્ય લાક્ષણિક શૈલીથી ઉત્તમ તાદેશ્ય
ચિત્રમય સ્વભાવોક્તિ સંયુક્ત અન્યોક્તિ રજૂ કરી, ગ્રંથ સહથી પણ ન મહાકવિ અમૃતચંદ્રજીની દાખવી શકાય એવું પરમ તત્ત્વરહસ્ય અનંત અનંત ગુણવિશિષ્ટ સુગમતાથી અદભત અન્યોક્તિ : દ્રિકાના પાણી ચન્દ્રકાના પ્રકાશી, કર્મના શુભાશુભ ભેદ સંબંધિની ભ્રાંતિ ભાંગી નાંખી છે; એક
ના ભાછાભ ભેદ સંબંધિ, બે જોડકાં બાળક
ચંડાળણીના (શૂદ્રિકાના) પેટે બે બાળક જોડકે (Joint) જમ્યા, તેમાંથી એક
૧. પાઠાંતર સાક્ષા