________________
નો મુખરેમ,
જેન્યુ-મુખરખાટ
કનખા
ઉર્ધ્વરેખા
પિતૃરખાં
'વિદ્યારેખા
આ ચિત્ર જેવાથી સમજાશે કે સંથકારની કલ્પનાશક્તિ કેટલી બધી બળવત્તર હથેલીના ઉપરના ભાગ
છે. જ્યાં જ્યાં જે જે નામની રેખાઓ આવેલી છે. ત્યાં ત્યાં તે તે ભાવ આવી જાય છે. આવી અભૂતપૂર્વ કલ્પના કરવા માટે ગ્રંથકારની પ્રતિભાને ધન્યવાદ
આપ્યા વગર રહેવાતું નથી. આયુરેખા પ લાલ
હુથમાં ગ્રહોની કલ્પના પણ તેમણે કરી છે, અને તે દ્વારા પ્રત્યેકભાવનું
શુભાશુભ ફળ જન્મપત્રિકાની માફક થિી કહી શકાય છે, અર્થાત-હસ્ત એ બ્રહ્માએ
બનાવેલ જન્મપત્રિકા છે, એમ પુરવાર
ગ થઈ શકે છે. પરંતુ આથી કંઈ ન જાતકની માફક જન્મકુંડલી કાઢી શકાતી નથી. એવી જ રીતે આગળ જતાં રાશિચક બનાવ્યા બાદ તેઓ કુંડલી બનાવે છે, પણ તે જન્મકુંડલી બનતી નથી. આને માટે તેઓ પિતે જ જ્ઞાન કોર એ કલેકના ભાષ્યમાં કહે છે કે --
राशिचक्रानुवाद एषः । मूर्ति लग्नं मुख्यं तदेव भावयेत । न तु सत्यपि जन्मपत्रलमशाने जन्मलग्नमिति ।।
અર્થાત--આ વિધિ રાશિચકો અનુવાદ માત્ર છે. આથી આવેલ રાશિને જન્મલગ્ન કલ્પવું, પરંતુ જે જન્મલગ્નનું જ્ઞાન હોય તો તે કપેલી રાશી જન્મલગ્ન હોતી નથી. ' અર્થાત–આ કપેલી રાશિ એ જ જન્મલગ્નની રાશિ હોય તેવું કંઈ નથી, ત્યારબાદ તેઓ ગ્રહની સ્થાપના પણ પિતાની વિશિષ્ટ રીતિ મુજબ કરે છે. અહીં ગ્રંથકારને ખ્યાલ છે, કે જે કુંડલી બની રહી છે, તે કંઈ જન્મકુંડલી બનવાની નથી. એટલે કેઈએ તેને જન્મકુંડલી માની લેવી નહિ, એમ તેઓ વારંવાર કહે છે. આગળ જતાં પ્રત્યે વાળા પ્લાકના ભાષ્યમાં તેઓ કહે છે કે: -
सामुद्रिकमते जन्मलग्नमेतचक्रेण निर्णेयं यस्य ज्योतिःशास्त्रानुसारी जन्मपत्रं न स्यात्तस्याप्यनेन शुभाशुभपरिज्ञानात् जन्मेति कथनात् यथा मातामहा एतस्मिन् चक्रे यावज्जीवं फलदाः न पुनः मागुक्तमेषादिचक्रेषु द्वादशकापेक्षया परावर्तनेति