Book Title: Jain Samudrik Panch Granth
Author(s): Himmatram Mahashankar Jani
Publisher: Sarabhai Manilal Nawab
View full book text
________________ // 44 // મ સામુદિના પાંચ થી. n रविरुद्दपक्खसर पंचमहीणा कवग्गवण्णाई // कणयं च वत्ति तारं सप्तमो वग्गो मुणिंदु सराणुणं // 40 // तंबं च तइउ सरओ पंचमहीणो चउत्थओ वग्गो॥ लोहं दसमो सरओ अठ्ठम वग्गोतह मकारोय // 41 // वग्गं तइओ वग्गो पंचमहीणो कवग्गपंचमओ // अष्टम पंचम सरओ पन्हे लद्धो पयासेइ // 42 // छठासारा एकंतो पंचमवणो अ तईय वग्गस्स // जइयाविज्जइ पन्हे ता पूणं सीसअं मुणह // 43 // नपफभाउवण्ण पन्हे लद्धा कुणंति पित्तलयं // णतपदधाइआ कंसं णहु अस्थि संदेहो कण अक्खरं पयासइ मरगयमाणिक पहुइ स्यणाई // मुत्ताहीरयएहं तारक्खरं अण संदेहो // 45 // ककरतालय पहुवदिवसक्खरयं भणइ णोचितं // लोहाखोहि जाणह स्यगाई इंदनीलाहुदीणि // 46 // कंसक्खरं पयासइ स्यणपसेसाई काचपहुदीणि // सेसं सीसअपहुदी पित्तलप्तीसाई अक्खस्यं उत्तरपन्नपहाणं पन्हे गढियं पयासिए णिचं // धाउम गदिअं अहरं अक्खरक्खं भणइ सचं च // 48 // आलिंगिएही जागह कंकगके ऊर पहुदियाहरणं / / अहरक्खरेही गढिअंकचोलपपहति भाअगयं . // 49 // પહેલે, ત્રીજ, પાંચ, સાતમ નવમે અગિયારમે એમ વિષમ સંખ્યાના સ્વરે, ઊકાર તથા વર્ગોના પહેલા અને ત્રીજા વર્ષે એ દ્વિપદ પૈકી પુરુષસંજ્ઞક છે. રાક્ષના હતા નથી. બીજો તથા દશમ સ્વર અને વર્ગો પૈકી બીજા વર્ષે એ ચતુષ્પદ સંજ્ઞક છે. જે પ્રતમાં વર્ગો પૈકી પંચમ અક્ષરે હોય તો નરકવાસી તથા ભૂત પિશાચનું સૂચન કરે છે. તવર્ગ, પવર્ગ તથા ચવર્ગ મનુષ્ય છે. યવર્ગ, શવર્ગ એ તિર્યંચ (પશુપક્ષિ) છે. સ્વર સિદ્ધ છેકવ, ચવર્ગ અને વર્ગ દેવજાતિના

Page Navigation
1 ... 369 370 371 372 373 374 375 376