Book Title: Jain Samudrik Panch Granth
Author(s): Himmatram Mahashankar Jani
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 376
________________ 5 અહ ચૂડામણિ સાર आईपछठे हिंसोऽघ फरषवण्णेहि होइ तहा माहो // फग्गुणमासो ससिमुणि सरएहिं तहकवारण || 72 . ચ અને ટ થી ચિત્ર, ગ, જ, ડ થી વૈશાખ, દ, વ, લ અને સ થી જેઠ, ઈ, ઉં, ઘ, ઝ, અને ઢ એ અક્ષરોથી આષાઢ માસ સમજ. ધ, ભ, વ, હ એ અક્ષરથી શ્રાવણ, ઉ, ઊ થી તેમજ ક, ખ, અને હું એ વર્ષોથી ભાદર તેમજ અં અને અન્ય થી આસ્કિન માસ જાણ. ત અને 5 વર્ગના પહેલા બે અક્ષરોથી કાર્તિક કહેવો. તેમજ ય અને આ વર્ગના પહેલા બે વર્ષોથી માગશર માસ કહે. આ અને ઈ એ બે સ્વર તથા કવર્ગ, ચવર્ગ અને વર્ગના બીજા વર્ષોથી પિષ માસ થાય છે. તવર્ગ, પવર્ગ, યવર્ગ અને વર્ગના બીજા અક્ષરેથી માઘ માસ તથા પહેલા અને સાતમા સ્વરથી અને કથી ફાગણ માસ સમજો. 69 થી 72 दो तिणि पंच अट्ठा पंचइअट्ठा तहवदो तिनि / चतुरेकास्यत्तइ छक्का सत्तविछकाइ तह विचतुरिकाइ // 73 // બે, ત્રણ, પાંચ, આઠ, પાંચ, આઠ, ત્રણ, બે, ચાર, એક, સાત, છ, જ, સાત, ચાર અને એક એમ સોળ ખાનાવાળા કાષ્ટકમાં લખી તે ઉપરથી બધા જ પ્રશ્નોના ઉકેલ લાવવા.૭૩ // इति अर्हच्च्डामणिसारः समाप्तः અ ઉ | આ ઊ ! ઈ એ અં િઈ છે ગ | ઘ ર લ ક ડ ગ | | ઘ 8 5 | 8 | ણ 2 2 દ થ લ | ચ દ શ છ ઘ શ | જ સ ઝ 5 હ | ત ક લ 1 2 5 ક્ષ | ઠ ભ છે પાછલી ગાથા આ ચક્ર ઉપરથી સ્પષ્ટ થાય છે ઈતિ અહ ચૂડામણિસારની ટીકા સમાપ્ત

Loading...

Page Navigation
1 ... 374 375 376