________________
ને સામુહિકના પાંચ પ્રથા
૨૮, કેદને પામે છે. જેના કપાળમાં ત્રિશૂલ અથવા વજનું ચિન્હ માલુમ પડતું હોય તેઓ રાજા (માલિક શેઠ) બને છે. અને તે સ્ત્રી વર્ગમાં પ્રિય થાય છે. જે કપાળમાં પાંચ રેખાઓ હેય તો સો વર્ષનું આયુષ્ય થાય. ચાર હોય તે એંશી વર્ષનું, ત્રણ હોય તે સાઠ વર્ષનું અને બે હોય તે ચાલીસ વર્ષનું આયુષ્ય થાય છે. જે કપાળમાં એક જ રેખા હોય તે વીસ વર્ષનું આયુષ્ય થાય છે. અને જે કપાળમાં રેખા જ ન હોય તે પચીસ વર્ષનું આયુષ્ય થાય છે. જેના કપાળમાં સીધી છેક કાન સુધી પહોંચી ગઈ હોય તેમ લાગતી પાંચ રેખાઓ હાય તેમજ જેનો અવાજ ગંભીર હોય તેનું પુરું આયુષ્ય જાણવું. જેના લલાટમાં બે રેખાઓનું જોડાણ માલુમ પડતું હોય તેનું સાઠ વર્ષનું આયુષ્ય નારદના મત મુજબ જાણવું. જેના કપાળમાં ત્રણ રેખાએનું જોડાણ જણાતું હોય તેનું નારદના મત મુજબ વીસ વર્ષનું આયુષ્ય જાણવું. જેના કપાળમાં એક જ રેખા સુંદર રીતે રહેલી હોય તેનું આયુષ્ય નારદના મત મુજબ સો વર્ષનું જાણવું. ૧૧૩ થી ૧૨૨
ધનિ લલાટાધિકાર
कुटिलैः स्फाटितैरूक्षैः स्थूलैस्तु तस्करो भवेत् ।। दुःखिताः पुरुषा ज्ञेया क्षुधया परिपीडिताः विरला मधुराः केशाः स्निग्धा भ्रमरसन्निभाः॥ मधुवर्णाश्च ये केशास्ते नरा सुखभाजिनः II ૨૪
વાંકા, ફાટેલા, લુખા, અને જાડા વાળવાળો ચાર થાય છે. અને તેવા પુરુ દુખી અને સુધાથી પીડિત (અન્નના સાંસા પડે તેવા) રહે છે. આછા, સારા લાગતા ( નયન નેહર) સ્નિગ્ધ અને ભમરાની જેવા સ્થમ, અથવા મધના જેવા પીળાશ મારતા રંગના વાળવાળા માણસે સુખ ભોગવનારા થાય છે. ૧૨૩–૧૨૪
नासिकानेत्रदन्तोष्ठं करकर्णाधिना नराः ॥ समाः समन विज्ञेया विषमा विषमेन तु " | ૨પ છે. गतिस्वरास्थित्वग्मांसनेत्रश्रोत्राङ्गके नृणाम् ॥ यानमाज्ञाधनं भोगों योषित्सुखं क्रमाद्भवेत् ॥ १२६ ।। आवतों दक्षिणे पुंसां स्त्रीणां वामे शुभप्रदः॥ स्पर्शनं स्फुरणं लक्ष्मतिलको मशको व्रणः
॥ इति सामुद्रिके पुरुषलक्षणाध्यायः द्वितीयः
૩
.