________________
३०५
ન સારુતિના પાંચ થી
नदीनामा च या नारी या नारी फलनामिका ॥ देवीनामा च या नारी स्वयं भक्षयते पतिम् । ॥१०३॥ तीर्थनामा च या कन्या सा कन्या मृत्यवर्जिता ॥ वृक्षनामा च या कन्या तन्मुखं नावलोकयेत् ॥१०४॥ अदत्ता वर्णज्येष्ठाय लक्षणैः परिवर्जिता ॥ न परिणयेत्सा नारी समुद्रवचनं यथा
॥ १०५॥ मातरं पितरं वापि भ्रातरं देवरं पतिम् ॥ हन्यात्कुलक्षणैमिस्तस्माल्लक्षणमीक्षते
॥ १०६॥ ઘણું ઉંચી યા ઘણી નીચી, ઘણું જાડી ચા ઘણી પાતાળી, ઘણી કાલી યા ઘણી ગેરી આ છએ પ્રકારની સ્ત્રીઓ ખરાબ મનાય છે. જે સ્ત્રીને ચાલતાં પગની ચથી (અંગુઠા સહિત ગણુતાં) આંગળી અને ટચલી આંગળી જમીનને ન અડકતી હોય તે તે કુમારાવસ્થામાં તેમજ યૌવનાવસ્થામાં નિસંશય વ્યભિચાર કરે છે. નદીના, ફલના કે દેવીના નામવાળી સ્ત્રી પતિનું ભક્ષણ કરી જાય છે, અર્થાત્ વિધવા બને છે. તીર્થના નામવાળી ને કરચાકર પરિવારથી રહિત હોય છે. વૃક્ષના નામવાળી કન્યાનું મુખ પણ ન જેવું. અર્થાત્ તે ઘણી દુર્ભાગિણું હોય છે. ઉત્તમ કુળમાં ન અપાતી હોય અને શુભ લક્ષણેથી રહિત હોય તેવી કન્યા સાથે લગ્ન ન કરવું, એમ સમુદ્રનું કથન છે. કુલક્ષણો (ઉપર ગણાવ્યાં છે તેવાં)થી કન્યા પિતાનાં માતા પિતા, ભાઈ, દીયર, તથા પતિને નાશ કરે છે. માટે લક્ષણ જેવાં જોઈએ. ૧૦૧ થી ૧૦૬
दक्षा तुष्टा प्रियालापा पतिचित्तानुगामिनी ॥ कालोचिस्याद्रयकरी या सा लक्ष्मीरिवापरा ॥१०७॥ बाला खेलनकैः काले दत्तैः दिव्यफलाशनैः ।। मोदते योवनस्था तु वस्त्रालङ्करणादिभिः
॥ १०८॥ हृष्येन् मध्यवया प्रौढरतिक्रीडासु कौशलैः ।। वृद्धा तु मधुरालापैगौरवेण च रज्यते
॥१०९॥ षोडशाब्दा भवेबाला त्रिंशताभूतयौवना ।। पञ्चपञ्चाशता प्रौढा वृद्धा स्त्री तदनन्तरा