________________
અને સામુહિકના પાંચ થયા રહે તે દિવસ, બે શેષ રહે તે માસ (એક શેષ રહે તે પક્ષ) અને શૂન્ય શેષ રહે તે વર્ષ સમજવાં. ૬ થી ૭૦
ઈતિ કાલપ્રકરણ
अर्घकाण्डमतो वक्ष्ये वणिजां हितकाम्यया। समर्घमुत्तरर्धान्यं महर्घमधरैर्भवेत्
॥७१॥ पृच्छकः स्यात्स्वयं श्रेष्ठिः मानः क्रयाणकं तथा ॥ तयोर्नामाक्षरप्रश्ने गण्यन्ते व्यंजनं स्वराः
॥७२॥ गणित्वा पृच्छकस्थाने तत्संख्यांक लिखेत्ततः ॥ द्वयोः राश्योहरेद्भागं प्रश्नसंख्यैः स्वरैस्तदा ॥ ७३ ॥ व्यञ्जनानां भवेद्राशौ शेषाधिक्ये समर्घता ॥ द्वयो राश्योः समे शेषे साम्यं शून्ये महर्घता ॥७॥
॥ इत्यर्घप्रकरणम् ॥ હવે હું વેપારીઓના હિતની ઈચ્છાથી અર્ઘકાંડ કહું છું. પ્રશ્નમાં જે ઉત્તર સંજ્ઞકવણું હોય તે સમર્થ અને અધસંજ્ઞક હાય તે મહર્ધ થાય છે. પૂછનાર શેઠ છે. અને પ્રશ્ન વેચવાની વસ્તુ છે. આ બંનેના નામના સ્વર અને વ્યંજનેની જુદી જુદી ગણના કરવી. પછી પ્રશ્નોની સંખ્યા મુજબના અંકથી સ્વર તથા વ્યંજનેની સંખ્યામાં ભાગ આપો. જે સ્વર કરતાં વ્યંજનની સંખ્યાની વધારે શેષ વધે તે સમર્થ થશે. જે સ્વર અને વ્યંજન બંનેની સરખી શેષ વધે તે ભાવ સરખા રહેશે. અને બંનેની શેષ શૂન્ય રહે તે મહર્ધતા થશે (એમ કહેવું) ૭૧ થી ૭૪.
ઇતિ અર્ધપ્રકરણ
॥७५॥
वोत्तरे भवेद्गर्भो वंध्या गर्भाधरैः सदा ॥ . आदि मध्यावसानस्थो गर्भः स्यादुत्तरः क्रमात् उत्तरः पुत्र एव स्यात्स्त्रीणां गर्भे सुताधरः ॥ षण्टं स्यात्पञ्चमे वर्णे उत्तरैश्चोत्तरोत्तरैः
॥७६॥