________________ श्री भद्रबाहुस्वामि विरचितः છે શ્રી મર્ઝઝૂડામણિ સારઃ नमिऊण जिणं सुरगण चूडामणिकिरणसोहि पयजुगलं // इय चूडामणिसारं कहिय मह्य जाणदीवक्खं पढमं तईय सत्तम रघसर पढम तईयवग्गवण्णाई // आलिंगियाहिं सुहया उत्तरसंकडअ णामाई | 2 | कुचुजुगवसुदिससरआ बीय चउत्थाई वग्गवण्णाई // अहिधूमिआई मज्झा ते उण अहराई वियडाहं ! રૂા सर रिउ रुददिवाअर सराइ वग्गाण पंचमा वण्णा // उहा वियड संकड अहराहर असुह णामाइ દેવગણના મુકૂટનાં કિરણાથી જૈમનાં ચરણકમલ ભી રહેલાં છે, એવા જિત ભગવાનને નમસ્કાર કરીને જ્ઞાનદિપ નામને ચૂડામણિશાસ્ત્રને સાર મારાથી કહેવાય છે. પહેલે, ત્રીજે, સાતમે, નવમે એ ચાર સ્વર તથા વર્ગો પૈકી દરેક વર્ગના પહેલા અને ત્રીજા વર્ષે આલિગિત, સુભગ, ઉત્તર તથા સંકટ એ નામના છે. બીજે, ચોથે, આઠમે તથા દશમે એ ચાર સ્વર, અને વર્ગો પૈકી બીજા ચોથા એ વર્ણો અભિધતિ, મધ્ય, અધરા તથા વિકટ કહેવાય છે. પાંચમે, છો, અગિયારમે તથા બારમે એ સ્વર અને વર્ગો પૈકી પાંચ વર્ણ, એ દગ્ધ વિકટ સંકટ, અધરાધર તથા અશુભ નામના છે. સમજુતી- અ આ ઇ ઈ ઉ ઊ એ એ એ ઓ અં અઃ એ બાર વરે તથા કખગઘડ, ચછજઝગ, ટઠડઢણ, તથદધન, પફબભમ, સરલવ, શષસહ એ વ્યંજનોની આલિંગિત, અભિધ્રુમિત અને દૂધ એવી સંજ્ઞાઓ કરી તે ઉપરથી પ્રનાક્ષર જે સંજ્ઞાના હોય તે મુજબનું ફલ કહેવાનું છે. અહીં સ્વરો પૈકી જ 4 4 4 એ વરની ગણના કરવામાં આવી નથી. કયા સ્વરો તથા વણે આલિંગિત અભિધમિત તથા દુધ છે, તે નીચેના કોઇકે ઉપરથી સ્પષ્ટ સમજાશે. 1 થી 4