Book Title: Jain Samudrik Panch Granth
Author(s): Himmatram Mahashankar Jani
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 368
________________ 228 5 અહંશૂડામણિ સાર विषमा दाहिणपासे वामे वयणं समाय पयति // वण्णा पन्हे पडिया पंचम आ वविपासंमि _| 7 પ્રશ્નમાં આલિંગિત વણે હોય તે અનાજની ઘણી સારી ઉત્પત્તિ થાય છે. અભિપૂમિત હોય તે થોડા અનાજની ઉત્પત્તિ થાય છે. અને દગ્ધ હોય તે સંપૂર્ણ નાશ થાય છે. પ્રશ્નમાં જે આલિંગિત વર્ણ હોય તે વર્તમાનકાળ જાણ. અભિમિત હોય તે ભૂતકાળ અને દધુ હોય તો ભવિષ્યકાળ જાણો. પ્રથમવર્ણ, દ્વિતીયવણું અને તૃતીયવર્ણ અનુક્રમે વર્તમાન, ભૂત અને ભવિષ્યકાળ કહે છે. આ સંબંધમાં ક્રાંતિ કરવી નહિ. આલિંગિતથી વ્યાધિ મૂકાય છે. (રેગ મટે છે) અભિધતિથી નથી મટતે, અથવા લાંબા કાળે કષ્ટથી મટે છે. પરંતુ દગ્ધથી મરણ જ થાય છે. વગો પૈકી પહેલા અને ત્રીજા (આલિંગિત સંસક વ્યંજને) જમણા પડખે, બીજા અને ચોથા (અભિનિત વણે) ડાબી બાજુ તથા પાંચમા (દગ્ધસંજ્ઞક વ્યંજન) ઉત્તર બાજુ ઉપરની બાજુમાં ત્રણ કરે છે. 13 થી 17 अट्ठवग्गा सिरो णिवअणे हिययेकडि ऊरुजाणु च चरणजयलेहिं / / पन्हविलद्धावग्गा वण्णाई दरिसंति जहासंखं || 18II. अणिलय पित्तय सेफअ संसग्गयहा हिघाययं रोगं // पयइंति पंचवग्गा जहसंखं पढम उदिठा अइमंदमझदारुण पीडाई दिति पण्हपसिआई // आलिंगियाहिंधूमिय डडावण्णा जहासंखं | 20 | आलिगिएहि संधीण हु संधीविग्गहेण अहरहि / / अहराहरेहिं कहिओ समरो सुहडाण णासयरा विजयं उत्तरवण्णो ण जयं ण पराजयं अहरो॥ अहराहरा पयासइ पराजयं णत्थि संदेहो | 22 | પ્રશ્નમાં રહેલા આઠ વર્ગો અનુક્રમે શિર, લલાટ, વદન, હૃદય, કટી, ઊર, જાનુ તથા પગ એ સ્થળમાં વર્ણનું નિદર્શન કરે છે. કાદિ વર્ગો માંહેના પાંચ અક્ષરે અનુ ક્રમે, વાયુ, પિત્ત, કફ, સંસર્ગ તથા અભિચાર જન્ય રોગનું સૂચન કરે છે. પ્રશ્નમાં આલિંગન, અભિધૂમિત તથા દૂધવણે અનુક્રમે અતિમંદ (અત્ય૫) મધ્યમ તથા દારુણ પીડાનું સૂચન કરે છે. આલિંગિતથી સંધિ થાય છે. અભિધતિથી સંધિ કે વિગ્રહ કશું થતું નથી, જ્યારે દગ્ધવર્ષોથી સંગ્રામ થાય છે. અને દ્ધા

Loading...

Page Navigation
1 ... 366 367 368 369 370 371 372 373 374 375 376