Book Title: Jain Samudrik Panch Granth
Author(s): Himmatram Mahashankar Jani
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 361
________________ કન સામુહિના પાંચ થયા ૩૨૫ समाङ्केन विलम्बन शून्ये नैवागमो भवेत् ॥ दिनैः अचत वर्गेषु पक्षण कप वर्गयो ૮૩ चट वर्गण मासैस्तु शवर्गेणैति वर्षतः ॥ इदमागमने प्रोक्तं गमने तु तथा वदेत् || ૮૪|| I પર કામના .. પ્રશ્નમાં ઉત્તરસંશક વર્ગો હોય તે (પરદેશ ગએલા માણસનું) આગમન થશે. અને અધરસંશક વર્ગો હોય તે આગમન નહિ થાય. અધર સંજ્ઞક સ્વરાથી યુક્ત વર્ગોના પ્રથમ અને તૃતીય વર્ણ હોય તે શીધ્રાગમન થશે, એમ કહેવું. અને ઉત્તર સંજ્ઞક સવરોથી યુક્ત યવર્ગ અને વર્ગ રહિત વર્ગોના શેષ વર્ણાહય તે વિલંબથી આગમન થશે એમ જાણવું. જે અધરસંશક સ્વરથી અધર સંજ્ઞક વણે યુક્ત હોય તે આગમન નહિ થાય એમ સમજવું. પ્રશ્નના સૂમાક્ષરેને વેગ કરો. અને તેમાં ૧૧૩ ઉમેરવા, આઠથી ભાગ આપ. જે વિસમાંક શેષ રહે તે જલદી આગમન થશે, અને સમશેષ રહે તો વિલંબ થશે એમ જાણવું. જે શૂન્ય વધે તે આગમન નહિ થાય. પ્રશ્નમાં જે અવર્ગ, ચવર્ગ તથા તવર્ગના વર્ષો હોય તે દિવસોમાં, કવર્ગ અને પવર્ગ હેાય તે પક્ષમાં, ચવર્ગ અને વર્ગ હોય તે મહિનાઓમાં અને શવર્ગ હોય હોય તે વર્ષમાં (પરદેશ ગએલ માણસ) આવશે. આ જે આગમન સંબંધી કહ્યું તેમ ગમન (જવામાં) પણ સમજવું. ૮૦ થી ૮૪ ઈતે ગરમાગમમકરણ प्रथमे तृतीये वर्गे प्रभूतां वृष्टिमादिशेत् ॥ पञ्चमत्वति वृष्टिः स्यादनावृष्टिश्च मध्यमाः ૮૫ | मिश्रके दिचतुर्थेतु स्वल्पावृष्टिश्च कथ्यते છે તિ બાપુ. જે પ્રશ્નમાં પહેલે અને ત્રીજો વર્ગ હોય તે સારી વર્ષા આવશે. એમ કહેવું. પાંચમો વર્ગ હોય તે અતિવૃષ્ટિ થશે, અથવા અનાવૃષ્ટિ થશે. જે મિશ્રવર્ગ હોય તે મધ્યમવૃષ્ટિ સમજવી. અને જો બીજે કે જે વર્ગ હોય તો અલ્પવૃષ્ટિ કહેવી. ૮૫-૮૬ ઇતિ વર્ષામકરણ उत्तर व शल्यं स्यादधरैः शल्यमादिशेत् ॥ अधरैश्चतु शिलां शल्यं गणित्वा वर्णयोः पुनः || ૮૭.

Loading...

Page Navigation
1 ... 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376