Book Title: Jain Samudrik Panch Granth
Author(s): Himmatram Mahashankar Jani
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 360
________________ ४ saals प्रश्नं सूक्ष्माक्षराह्य एकादशयुतं ततः ॥ द्वाभ्यां भागे प्रदत्ते स्याच्छेषाङ्के गर्भसम्भवः ॥७७॥ शून्ये शून्यं विजानीयात् स्त्रीणां नामाक्षराणि च ॥ द्विगुणानि प्रकुर्वीत तिथिवाराक्षरैर्युतः ॥७८॥ द्वाभ्यां भागे प्रदत्ते स्यादेकशेषे वदेन्नरः ॥ शून्ये नारी सदा ज्ञेया शेषमप्युपदेशतः ॥७९॥ ॥ इति गर्भप्रकरणम् ॥ જે પ્રશ્નમાં ઉત્તરસંશક વણે હોય તે તે ગર્ભ છે, એમ સમજવું. અધરસંશક વણે હેય તે વચ્ચગર્ભા (વાંઝણ) છે, એમ જાણવું. ઉત્તરસંશક વણે આદિ, મધ્ય- કે અંતમાં રહેલા હોય તે પહેલ વચલે કે છેલ્લે ગર્ભ ક્રમ મુજબ સમજી લે. સ્ત્રીઓના ગર્ભ પ્રશ્નમાં જે ઉત્તરસંશક વણે હોય તે પુત્રજ હેય, અને અધસંસક વર્ષો હોય તે પુત્રી હોય, અને જે ઉત્તરોત્તરસંશક વણે પ્રશ્નના અંત્યમાં હાય, અને પ્રશ્નમાં વર્ગોના પંચવણે હોય તે નપુંસક હોય એમ સમજવું. પ્રશ્નના સૂક્ષ્માક્ષરની ગણના કરી સરવાળામાં પ્રવાંક તરીકે અગિયાર ઉમેરી બેથી ભાગ આપ. જે શેષ વધે તે ગર્ભ છે. એમ સમજવું. અને શેષ ન વધે તે શૂન્ય છે (ગર્ભ નથી) એમ સમજવું. સ્ત્રીના નામાક્ષના ચેગને દ્વિગુણિત કરે. તેમાં તિથિ વારના અક્ષરે જોડી દેવા. પછી બેથી ભાગ આપે. એક શેષ વધે તો પુત્ર અને શૂન્ય વધે તો પુત્રી સમજવી. આમ ગુરૂપદેશથી ગર્ભ પ્રશ્ન સંબંધી સમજવા ગ્ય શેષ બીનાઓ પણ જાણી લેવી. ૭૫ થી ૭૯ ઇતિ ગર્ભપ્રકરણ ॥८०॥ उत्तरैरागमो वगैरधरैः स्यादनागमः ॥ अधरः स्वरसंयुक्ते प्रथम तृतीये सदा शीघमागमनं ब्रूयाद्यशवर्ग विवर्जितैः ॥ . उत्तरस्वरसंयुक्त विलम्बो नागमोऽधरैः प्रश्नं सूक्ष्माक्षरं ग्राह्यं त्रिदशोत्तरशतं ततः ।। दत्ते भागेऽष्टाभिः शेषे विषमाङ्के शीघमागमः ॥ १॥ ॥८२॥

Loading...

Page Navigation
1 ... 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376