________________
જૈન સામુદ્ધિકના પાંચ ગ્રંથા
૩૧૧
ઉમેરવા. અને ત્રણથી ભાગ આપવા. તથા શેષ પ્રમાણે ફળ કહેવું. એક શેષ વધે તે વસ્તુ વિદ્યમાન છે, એ વધે તે મળશે, અને શૂન્ય વધે તે નહિ મળે એમ જાણવું. ૧૧ થી ૧૭ અતિ લાભાલાભપ્રકરણ
सुखदुःखमतो वाच्यमुत्तरैः पृच्छतः सुखम् ॥ अधरैर्दुःखमाप्नोति गणित्या निर्णयेत्पुनः प्रश्नाः सूक्ष्माक्षरैर्ब्राह्या चत्वारिंशन्समन्विताः || त्रिभिर्भागेन प्रश्नस्य शेषांकेन फलं दिशेत् एकेन स्यान्महासौख्यं द्वाभ्यां चैव तु मध्यमम् ॥ शून्ये शून्यं विजानीयाद्दिनसंख्या तु वर्गतः
॥ इति सुखदुःखप्रकरणम् ॥
સુખદું:ખના પ્રશ્નમાં તે ઉત્તસનક વર્ણવાળા પ્રશ્ન ઢાય તો સુખ, અને અધરસજ્ઞક વર્ણવાળા પ્રશ્ન હોય તે દુ:ખ પામશે એમ નિ ય કરવા. પ્રશ્નના અક્ષરાની સંખ્યાના ચેગ કરવા. અને તેમાં ૪૦ ઉમેરવા પછી ત્રણથી ભાગ આપવા. એક શેષ વધે તે મહાસુખ કહેવું, એ શેષ વધે તે મધ્યમ સુખ કહેવુ'. અને શૂન્ય વધે તે શૂન્ય સમજવું. અને વર્ગની સખ્યા પ્રમાણે દિવસની સંખ્યા સમજવી. ૧૮ થી ૨૦
કૃતિ સુખદુ:ખપ્રકરણ
इ
निरन्तरोत्तराः प्रश्नाः अं अः स्वरविवर्जिताः ॥ वर्णेन युताः स पञ्चमा मृत्युकारकाः कटपशा इ मिश्रास्तु उत्तरैश्च युता मृताः ॥ उत्तरैव्यंजनाद्यैः स्युमिश्रिता उत्तराः स्वराः विशेषेण शुभाः ज्ञेयाः कालसंख्या च कथ्यते ॥ दिनान्यालिंगिते प्रश्ने मासाः स्युभिधूमिते || वर्षाणि दग्धे तु कालस्याऽप्येष निर्णयः
॥ १८ ॥
॥ १९ ॥
॥ २० ॥
॥ २१ ॥
|| RR #I
॥ २३ ॥