________________
કે હસ્તકાંડ तन्निश्चये यथासंख्यमक्षरस्यापि निश्चयः॥ मूलराशेश्व शेषेण वर्गः स्यादंकसंख्यया
| "૨|| संयुक्ताक्षर प्रश्ने च तद्वर्गव्यञ्जनद्रयम् ॥ संबुध्यान्वेष्य यत्नेन चिन्तितं लक्षयेत्पुनः | જરૂ. पृच्छको दिशि यस्य स्यादिग् पृच्छकस्य चिन्तने॥ यच जीवादिकं पश्येचिन्ता तस्य विनिर्दिशेत् પ . अंकादिकं स्पर्शयेद्यत्प्रमाणं तत्र वस्तुनः | | |
તિ વિસ્તારમાં પ્રશ્નના અક્ષરે પ્રમાણે પ્રાય: દરેક વસ્તુનું નામ હોય છે. ઉત્તરસંશક વર્ષો હોય તે અધરાક્ષરનું નામ હોય છે. અને અધરસંશક વણે હોય તે ઉત્તરસંજ્ઞક વર્ણોવાળું નામ હોય છે, મિશ્રવર્ણોથી મિશ્ર નામ હોય છે. એકાક્ષર યા બે અક્ષરવાળા ગમે તેટલા અક્ષરવાળે પ્રશ્ન હોય તો પણ તેને અકારાદિ અક્ષરેના કમથી આલિંચિંતાદિ રીતે નિશ્ચિત કર. જે પ્રશ્નમાં પ્રથમ અથવા દ્વિતીયાક્ષર જોડાક્ષર હોય તે સંકટ, અને જેડાક્ષર ન હોય તે વિકટ નામની સંજ્ઞા સમજવી. સંકટ પ્રશ્ન હોય તે મોટી તેમજ દીર્ઘકાર વસ્તુ સમજવી. વિકટ સંજ્ઞક પ્રશ્ન હોય તે છિદ્ર વગરની વસ્તુ સમજવો. જે સંકટ અને વિકટનું એકીકરણ થયું હોય તે ગેળ વસ્તુ સમજવી. પ્રશ્નાક્ષના માત્રા સહિતના ભેગને દશથી યુક્ત કરી, બારથી ગુણવા, અને સાતથી ભાગ આપવો. જે શેષ રહે તે વર્ગ સમજ. વર્ગની સંખ્યા પ્રમાણે, તેમજ પ્રશ્નાક્ષરની સંખ્યા પ્રમાણે, તેમજ પ્રશ્નાક્ષરની સંખ્યા પ્રમાણે વસ્તુની સંખ્યાને નિર્ણય કરવો. મૂલરાશિ (સંખ્યા)ની શેષ પ્રમાણે વર્ગના અંકની સંખ્યા સમજવી. સંયુક્તાક્ષર પ્રશ્નમાં તે વર્ગના બે વ્યંજન ગણવા. આ પ્રમાણે બુદ્ધિપૂર્વક મૂક પ્રશ્નને (ચિંતા કઈ વસ્તુ સંબંધી છે ? શાને પ્રશ્ન છે, તેને) નિર્ણય કરવો. કઈ દિશાને પ્રશ્ન છે? તેના નિર્ણય માટે પૂછનાર જે દિશામાં હોય તે દિશાને પ્રશ્ન સમજ. તેમજ જે જીવાદિ વસ્તુને જુએ તે સંબંધી પ્રશ્ન છે, એમ સમજવું. વળી જે અંકાદિને સ્પર્શ કરે તે અંક મુજબની વસ્તુઓની સંખ્યા સમજવી. ૪૭ થી ૧૫
ઈતિ ચિંતાપ્રકરણ
वर्णिधों भवेदगें उत्तरो विनवर्जितः॥ विघ्नस्यादधवगैमिश्रकर्मध्यमो भवेत्