________________
अकारोविकारश्च ए उ अः स्वरसंयुताः ॥ कचटादिचतुष्कंच यश हा जीवसंज्ञकाः उऊ अं स्वरसंयुक्तास्तपा आदिचतुष्ककम् ॥ वसाभ्यां सहिता वर्गा धातोरक्ता त्रयोदश ॥३७॥ ई ऐ औ स्वरसंयुक्ता वर्गाणां पञ्चमाक्षराः ॥ यस्याधिक्यं भवेत्प्रश्ने स योनिः संशयं विना ॥३८॥ जीवाक्षरैर्भवेज्जीवो धातुर्धात्वक्षरैः सदा ॥ मूलं मलाक्षरज्ञेयं मिश्रकैमिश्रकं भवेत् स्वरोत्तर वेज्जीवो धातुः स्यादधरैः स्वरैः ।। स्वरोत्तराधरौ योगे मूलमेव न संशयः
॥४०॥ આના પછી હું શુભ એવા ચિંતા પ્રકરણને કહું છું, ઉત્તરસંશક વર્ણને પ્રશ્ન હોય તે જીવ. અધરસંશક વર્ણ હોય તે મૂલ અને મિશ્ર સંજ્ઞકવણું હોય તે ધાતુ એમ પ્રશ્નને ભેદ સમજવો. અ, આ, ઈ, એ, ઉ અને અ: એ સ્વરે તથા ક, ચ તથા ટ વર્ગના પહેલા ચારણે, ય, શ તેમજ હ એ જીવસંસક છે. ઉ, ઊ, અને એ એ સ્વર, ત વર્ગ તથા વર્ગના પહેલા ચાર વર્ણો. વકાર અને સકાર એ પ્રમાણે તેર અક્ષરે ધાતુસંજ્ઞક છે. ઈ, એ, ઓ એ સ્વર તથા વર્ગોના પાંચમાં અક્ષરેરકાર તથા ષકાર એમ દસ વર્ણો મૂલસંશક છે. પ્રશ્નમાં જેનું આધિકય હોય તેની જાતિ (धातु, भूक ) नि:सशय खाय छे. वस सक्ष। डाय तो ७१, धातु સંજ્ઞક અક્ષર હોય તે ધાતુ અને મૂલસંજ્ઞક અફાર હોય તે મૂળ તથા મિશ્રવણે હોય તે મિશ્રજાતિ થાય છે. ઉત્તરસંશક સ્વર જીવસંજ્ઞક છે. અધરસંજ્ઞક સ્વર ધાતુ છે, અને ઉત્તર તથા અધરસ્વરના મિશ્રણમાં નિ:સંશય મૂલ થાય છે. ૩૪થી૪૦
प्रश्नं सूक्ष्माक्षराह्यं सर्वमात्रासमन्वितम् ॥ त्रिभिर्भागे प्रदत्ते स्याद्यच्छेषं तत्तु चिन्तयेत् ॥४१॥ एकदिशून्यशेषाः स्युजीवं मूलं च धातवः॥ जीवमूलकधातूनां व्यक्तियोपदेशतः
॥४२॥ उत्तरेरक्षरैरेपामुत्तमं चिन्तितं विदुः ॥ उत्तमे च परिज्ञात व्यक्तिः स्यादभिधानतः