________________
$ હતા
| ૨ ||
प्रश्नाः सूक्ष्माक्षराह्याः सर्व मात्रासमन्विताः ॥ ध्रुवकं प्रक्षिपेद्राशौ षडक्षः स च मध्यगः दत्ते भागे भवेत्कालो नैक शेषप्रतिमृतम् ।। द्वि शून्ये तथा शेषे रोगिणोऽशुभमादिशेत् उत्तरैः उर्ध्वगामी स्यादग्धैर्यात्यधरं मृतः ॥ मर्त्यलोके तयोरन्यैवं जननमादिशेत्
તે ૨૬
| ૨૨ ..
અં અને અ: એ બે સ્વરથી રહિત ઉત્તરસંશક વણે નિરંતર રોગને હરનારા છે. પરંતુ ઈ સ્વરથી યુક્ત પાંચમા વર્ણો (વર્ગોના પાંચમાં વણે) મૃત્યુ કરનારા છે. કવર્ગ, વર્ગ, પવર્ગ, શવર્ગ તથા ઈકોરનું મિશ્ર ફળ છે. ઉત્તરસંશક સ્વરેથી યુક્ત થએલા મૃતસંજ્ઞક (દગ્ધ) વણેનું ફળ મિશ્ર છે. ઉત્તરસંશક વ્યંજનોથી યુક્ત ઉત્તરસંડ્રક સ્વરે વિશેષ કરીને શુભ ફળ આપનારા છે. પ્રશ્નમાં આલિંગિતથી દિવસે, અભિધતિથી માસ અને દધથી વર્ષ એમ કાળની ગણત્રી કહેવાય છે. અને રોગ પ્રશ્નમાં પણ કાળનિર્ણય માટે એજ વિધિ છે. પ્રશ્નના દરેક સૂક્ષ્માક્ષર અને માત્રાએને ચોગ કરો. તેમાં પ૦ ને વાંક ઉમેરો. ત્રણથી ભાગ આપે. જે એક શેષ રહે તે જીવિત છે, એમ જાણવું. પરંતુ જે બે કે શૂન્ય શેષ વધતા હોય તે રાગીનું શુભ થતું નથી, અર્થાત્ મૃત્યુ થાય છે. પ્રશ્નમાં ઉત્તરસંશક વર્ષો હોય તે પ્રાણીની ઉર્ધ્વગતિ થાય છે. જે દસંજ્ઞક વર્ષો હોય તો અધોગતિ થાય છે. અને જે અભિધમિત વણે હોય તો મૃત્યુલોકમાંજ જીવને પુનર્જન્મ થાય છે. જેવી રીતે મૃત્યુની ગતિને નિર્ણય કર્યો તેવીજ રીતે જીવ કયા લેકમાંથી આવ્યું છે, તેને નિર્ણય કરવો. ૨૧ થી ૨૬
ઈતિ જીવિત મૃત્યુપ્રકરણ.
તે રક
जयं पराजयं वक्ष्ये भूपानां सुखकारकम् ॥ सर्वोत्तरैर्जयो नित्यं विशिष्ठश्चोत्तरोत्तरैः
आदिमध्यावसानेषूत्तरेषु क्रमतो जयः ॥ उवर्ण मिश्रितेषु स्यात्पञ्चमेषु तथैव च पराजयोऽधरैनूनं उ ऊ अं अः स्वरैस्तथा ॥ तश वर्गे तथा ज्ञेया गणित्वा निर्णयेत्पुनः
૨૮ |
છે ૨૨ |