________________
३१०
૪ હસ્તકાંડ
॥१२॥
॥१३॥
॥१४॥
उत्तरा आदिमध्यान्ते चारुमध्याल्पलाभदाः ।। आदिस्थे उत्तरे शीघं मध्यस्थे स्याद्विलंबतः अन्तस्थे चिरकालेन कालोऽप्येवं नियुज्यते ॥ अच त येषु वर्गेषु तथा कटपशेषु च स्थानेऽन्यत्र विज्ञेया यथासंख्यकमात्तथा ॥ अत वर्गे गृहे स्वीये चय वर्गेऽन्यतस्तथा कप वर्गे च देशे तु ट श वर्गेऽन्यदशतः ॥ स्वरोत्तरो विशिष्ठः स्यान्मध्यमो मिश्रके तथा प्रश्नाः सूक्ष्माक्षरैह्याः सर्वमात्रा समन्विताः ॥ ध्रुवकं प्रक्षिपेद्राशौ चत्वारिंशद्विरुत्तरम् त्रिभिहित्य वै भाज्यं शेषांकेन फलं दिशेत् ।। एकेन विद्यते वस्तु द्वाभ्यां लभ्यं न शून्यतः
॥१५॥
॥१६॥
॥१७॥
॥ इति लाभालाभप्रकरणम् ॥
જે પ્રશ્નો ઉત્તર સંજ્ઞક વર્ષોમાં થએલા હોય છે, તે નિરંતર મનોવાંછિત ફલને લાભ કરે છે. અધર સંજ્ઞક ઉત્તરસંડ્રક વર્ણોથી યુક્ત હોય તે પણ ડું ઘણે લાભ આપે છે જ. પ્રશ્નના આદિ, મધ કે અંતભાગમાં જો ઉત્તર સંજ્ઞક વર્ષો હોય તે ઉત્તમ, મધ્યમ અને અલ્પ ફળ આપનારા બને છે. જે પ્રશ્નના આદિ ભાગમાં ઉતરસંડ્રક વણે હોય તે શીધ્ર કાર્યસિદ્ધિ થાય છે. મધ્યમાં હવે તો વિલંબથી કાર્યસિદ્ધિ થાય છે. અને અંતમાં હોય તે ઘણુ લાંબા કાળે કાર્યસિદ્ધિ થાય છે. આ પ્રમાણે કાળ નિર્ણય થઈ શકે છે. અ, ચ, ન, ય એ વળે તથા ક, ૮, ૫, શ એ વર્ગો ઉપરથી પિતાના સ્થાનમાં યા બીજે કાર્યસિદ્ધિ થશે તેને નિર્ણય જાણ. જે અવર્ગ કે તવ હોય તે પોતાના સ્થાનમાં, ચવર્ગ અને યવ હોય તે બીજી જગ્યાએ કાર્યસિદ્ધિ થાય છે. કવર્ગ અને પવર્ગ હોય તો દેશમાં અને ટવર્ગ તથા શવર્ગ હોય તે પરદેશમાં કાર્યસિદ્ધિ થશે. ઉત્તરસંડ્રક વર વિશિષ્ટ ફળ આપનાર છે. છતાં મિશ્ર વણેમાં તે મધ્યમ ફળ આપે છે. પ્રશ્નના દરેક અક્ષરોની સૂક્ષમ રીતે માત્રાઓ સાથે ગણના કરવી. પછી તે અંક સંખ્યામાં ૪૨ ને આંક ધ્રુવક તરીકે