________________
૩૦૭
જેને સામુદ્રિકના પાંચ અંશે
पद्मिनी प्रेम वाञ्छन्ति द्रव्यं वाञ्छन्ति हस्तिनी ॥ चित्रिणी मानमिच्छन्ती कलहमिच्छेच शंखिनी _| ૨૦ || ज्ञातव्यं विबुधैः स्त्रीणां लक्षणं वाप्यलक्षणम् ॥ कुलवृद्धिर्यशोवृद्धिलक्ष्मीवृद्धिर्भवेद्यतः
1 રૂતિ સમાપ્ત સામુદ્રિક શાસ્ત્રમ્ | સ્ત્રીઓના પદ્મિની, ચિત્રિણ, હરિતની અને શંખિની એમ ચાર ભેદ હોય છે. સ્ત્રીઓને તેમના ભેદ મુજબનાં વિધાન વડે ચતુર પુરુષોએ પિતાને અનુકૂળ કરી દેવી. જેને ઘણું વાળ હોય તે પદ્મિની, ઓછા વાળવાળી હસ્તિની, લાંબા વાળવાળી શંખિની અને વાંકડીઓ વાળવાળી ચિત્રિી કહેવાય. પદ્મિનીના સ્તન મેળ હોય છે. હસ્તિનીના સ્તન વાંકા હોય છે. શંખિનીના સ્તન મોટા હોય છે. અને ચિત્રિના સ્તન સરખા (માપસરના) હોય છે. પવિનીના દાંતની શોભા અને હર હોય છે. હસ્તિનના દાંત ઉંચા થએલા માલુમ પડે તેવા હોય છે. શંખિનીના દાંત મોટા હોય છે. અને ચિત્રિણીના દાંત સરખી રીતના હોય છે. પદ્મિનીના શરીરમાંથી કમળના ફૂલ જેવી સુગંધી આવે છે. હતિનીના શરીરમાંથી મધ જેવી સુગંધ આવે છે. શંખિનીના શરીરમાંથી ખારના જેવી સુગંધી આવે છે. અને ચિત્રિીના શરીરમાંથી માછલી જેવી સુગંધ આવે છે. પશ્ચિમની હંસના જેવા સ્વરવાળી હોય છે. હસ્તિની સ્વર ગંભીર હોય છે. શંખિનીને સ્વર અક્ષ લાગે છે. જ્યારે ચિત્રિ કાગડાના જેવા સ્વરવાળી હોય છે. પાંની પદ્માસનની ખુબીથી સુરત કરે છે. ફાડેલા વાંસની માફક પગ રાખી શેખિની ક્રીડા કરે છે. સ્કંધ પાદાસનથી (નાયકના પગ પોતાના સ્કંધ ઉપર અને પિતાના પગ નાયકના કંધ ઉપર રાખી) હસ્તિની કી ડા કરે છે. જ્યારે ચિત્રિશું સુખાસનથી સુરત કરે છે. પદ્ધિાનીમાં મુખમાં સૌરભ હોય છે. હસ્તિનીનું ઉરસ્થલ સુંદર (સુગંધીવાળું અર્થાત્ મનહર ) હોય છે. ચિત્રિણીની કમર સારી હોય છે. જ્યારે શનિના પગ સારા હોય છે. પદ્મિનીના વાળ સરલ હોય છે. હસ્તિનના ઊભાવાળ હોય છે. ચિત્રિના વાળ લાંબા હોય છે. અને શંખિનીના વાળ જાડા હોય છે. પશ્ચિની પ્રેમની ઈચ્છા રાખે છે. હસ્તિની દ્રવ્યની આકાંક્ષાવાળી હોય છે. ચિત્રિનું માન ચાડે છે. જ્યારે શખિની કલહ પ્રિય હોય છે. આ પ્રમાણે પંડિત પુરુષોએ સ્ત્રીઓનાં સુલક્ષણે અને કુલક્ષણને જાણવાં જોઈએ, કારણ કે લક્ષણ દ્વારા જ કુલ, યશ અને લક્ષમીની વૃદ્ધિ થાય છે. અર્થાત્ લક્ષણજ્ઞ પુરુષ સુલક્ષિણ સ્ત્રી સાથે લગ્ન કરી કુલ યશ તથા લક્ષમીની વૃદ્ધિ કરે છે. ૧૧૧ થી ૧૨
ઈત સ્ત્રી-સામુદ્રિક સમાપ્ત