________________
૩ સામુદ્રિકશાસ્ત્ર
જે સ્ત્રી ચતુર, પ્રસન્ન, પ્રિય લાગે તેવી વાતચિત કરનારી, પતિની ઈચ્છા મુજબ કરનારી, તેમજ સમય જોઈ ઉચિત વ્યય કરનારી હાય તે સ્ત્રી બીજી લક્ષ્મી જેવી છે. ખાલા સમય ઉપર આપેલાં રમકડાં, તેમજ ઉત્તમ મેવા મીઠાઇઓથી પ્રસન્ન થાય છે. જ્યારે યુવા શ્રી વજ્ર અને અલકારથી પ્રરાન્ન થાય છે. મધ્યમા ( પ્રૌઢ નાયિકા) ભવ્ય તથા કૌશલ્ય ભરેલી સુરત ક્રીડાથી પ્રસન્ન થાય છે. તેમજ વૃદ્ધ સ્ત્રી આદર સન્માન અને મધુર વાર્તાલાપથી પ્રશ્ન થાય છે. સોળ વર્ષની ઉંમર સુધી શ્રી માલા કહેવાય છે. સેાળથી ત્રીસ સુધીની યુવા, ત્રોસથી પહેંચાવન વર્ષ સુધીની પ્રૌઢા ( મધ્યા ) અને ત્યાર પછીની વૃદ્ધ કહેવાય છે. ૧૦૭ થી ૧૧૦
३०६
पद्मिनी चित्रिणी चैव शंखिनी हस्तिनी तथा ॥ तत्तदिष्ट विधानेनानुकूल्या स्त्री विचक्षणैः पद्मिनी वहकेशा च स्वल्पकेशा च हस्तिनी ॥ - शंखिनी दीर्घकेशा च वक्रकेशा च चित्रिणी चक्रस्तनौ च पद्मिन्या वक्रस्तनी च हस्तिनी ॥ दीर्घस्तनौ च शंखिन्याचित्रिणी च समस्तनी पद्मिनी दन्तशोभा च दन्तोन्नता च हस्तिनी ॥ शंखिनी दीर्घदन्ता च समदन्ता च चित्रिणी पद्मिनी पद्मगंधा च मधुगंधा च हस्तिनी ॥ शंखिनी क्षारगंधा च मत्स्यगंधा च चित्रिणी हंसस्वर पद्मिन्या गूढशब्दा च हस्तिनी || रूक्षः शब्दश्च शंखिन्याः काकशब्दा च चित्रिणी पङ्कजासनलयेन पद्मिनी वेणु दास्तिपदेन शंखिनी || स्कंधपादयुगलेन हस्तिनी नागरेण रमयंति चित्रिणी ॥ ११७ ॥ पद्मिन्या मुखसौरभ्यं उरः सौरभ्यहस्तिनी || चित्रिणी कटिसौभाग्या पदसौभाग्यशंखिनी पद्मिनी सरलाकेश उर्ध्वकेशा च हस्तिनी ॥ चित्रिणी लम्बकेशा च स्थूलकेशा च शंखिनी
॥ ११६ ॥
॥ १११ ॥
॥ ११२ ॥
॥ ११३ ॥
॥ ११४ ॥
।। ११५ ॥
॥ ११८ ॥
॥ ११९ ॥