________________
૩ સામુહિકથા महांगुली महानाशा महामुखी महास्तनी॥ महानखी तु या नारी सदैव दुःखिनी भवेत् आवर्तास्त्रयो दृश्यन्ते ललाटे उदरे भगे ॥ भक्षयेत्तत्क्षणानूनं देवरं श्वसुरं पतिम् .
| ૧૧ लम्बोदरी स्थूलशिरा रक्ताक्षी पिङ्गलोचना ॥ पतिनोपार्जितं द्रव्यमन्येन सह भक्षयेत्
| ૨૦૦ || જે સ્ત્રી પારકાને અનુકૂલ રહેતી, પારકાની રસોઈ કરનારી, વિવાદ કરનારી, પોતે જ પૈસા ચોરનારી, આકંદ (આત્મકલેશ રૂદન ઈત્યાદિ) કરનારી, સાત ઘરમાં પ્રવેશ કરનારી (બહુ ઘર બાંધનારી, વારંવાર પતિ બદલનારી) તથા જેને પુત્રપુત્રી મલી દશ સંતાન થયાં હોય તે સ્ત્રીને ત્યાગ કરે. ઘણી ઉંચી યા ઘણી નીચી, ઘણી જાડી યા ઘણી પાતળી, તેમજ ઘણું કાળી ઉગ્ર સ્વભાવવાળી સ્ત્રી વેર કરનારી હોય છે. જે સ્ત્રીની આંગળીઓ ખરાબ હોય તેમજ પગલું જમીન ઉપર બરાબર ન પડતું હોય તે સ્ત્રી વેર કરનારી હોય છે, એમ સમુદ્રનું વચન છે. કાળી જીભ, લાંબા ઓઠ, પીળી આંખ તથા ઘર અવાજવાળી સ્ત્રી દશ મહીનામાં પતિને નાશ કરે છે, માટે તેવી સ્ત્રીને ત્યાગ કરે. જેની જાંઘ રૂંવાટાંવાળી હોય, તેમજ સ્તન પણ રૂંવાટાંવાળો હોય, અને એઠ પણ રૂંવાટાંવાળા હોય તે જલદી વૈધવ્યને પ્રાપ્ત થાય છે. જ્યારે સ્ત્રીના હાથ બીજેરાના જેટલા લાંબા (અર્થાત્ ટુંકા) હોય, સ્તન યુગલ લબડતું હોય, ત્યારે સમજવું કે તે નિ:સંશય તેવી સ્ત્રી પુનર્લગ્ન કરશે. માટી આગળ એવાળી, મેટી નાસિકાવાથી, મેટા મુખવાળી મેટા નખરાળી જે સ્ત્રી હોય તે સદૈવ દુઃખી થાય છે. જે સ્ત્રીના લલાટ, ઉદર તથા નિ ઉપર એમ ત્રણ ભમરીઓ હોય તો તે પોતાના દીયર, ૨ સુર તથા પતિને ખાઈ જાય છે, અર્થાત એ ત્રણેને નાશ થઈ જાય છે. લાંબા પિટવાળી, જાડી નવાળી અને લાલ કે પીળચટી આંખેવાળી સ્ત્રી પિતાના પતિનું પિદા કરેલું ધન જાર પુરુષ સાથે ભોગવે છે. ૯૨ થી ૧૦૦
अतिदीर्घा भृशं ह्रस्वा अतिस्थूला भृशं कृशा ॥ अतिकृष्णा भृशं गौरी षडेता दुर्भगा मताः
૨૦૨ यस्या न स्पृशते भूमि कनिष्ठा च चतुर्थिका ॥ कुमारी रमते जारं यौवनेऽपि न संशयः
છે! ૨૦૨ :