________________
૩ સામુદ્રિકા (અંદર સમાઈ જતી હોય તે સ્ત્રી ઘણી લક્ષમી મેળવે છે. પીળી આંખ, ખાડા પડતા કપિલ, ગધેડાને જેવો આક્ષ અવાજ, જાડી જાંઘ, ઊભા વાળ, લુખ્ખી આંખ, વાંકુ નાક, આછા આછા દાંત, કાળા તેમજ રૂંવાટીવાળા ઓઠ અને કાળી જીભ, સુકર્ક અંગ, મળી ગએલી ભમર, વિષમ સ્તન (એક બીજા સાથે સરખા નહિ તેવા) (હોંગણું) લાંબી આવાં કુલક્ષણોવાળી કન્યા સુખ અને ધન રહિત તેમજ દુશ્ચરિત્ર હોય છે. માટે તેને ત્યાગ કર. ૮૦ થી ૮૨
यस्याः पाणितले रेखा प्राकारस्तोरणं तथा ॥ अपि दासकुले जाता नरेन्द्रं लभते पतिम्
૮૩ यस्याः करतले रेखा मयूरछत्रमिष्यते ।। राजपत्नीत्वमाप्नोति ऐश्वर्यमपि वर्धयेत् मण्डलं चक्रपद्मे च पूर्णकुम्भं च तोरणम् ।। यस्याः करतले छत्रं राजपत्नीत्वमाप्नुयात् |૮ वृत्ता च मेखला यस्याः नाभिदेशोपि वर्तुलः ॥ सा स्त्री भवति कल्याणी पतिं नृपतिमाप्नुयात्
! ૮૬ अन्तर्भुवो ललाटे च मशकेन समन्विता ॥ राज्ञी वापि कपोले च रामा मिष्टानधीभवेत्
જેના હાથમાં દુર્ગ અથવા તેરણના આકારની રેખાઓ હોય તે દાસકુલમાં જન્મી હોય છતાં રાજપત્ની થાય છે. જેના હાથમાં મેર અથવા છત્રનો આકાર બનાવતી રેખાઓ હોય તે સ્ત્રી રાજપત્ની બને છે. અને એશ્વર્યની વૃદ્ધિ કરે છે. વર્તલ, ચારરા, પદ, પૂર્ણ કુંભ, તેરણ અને છત્રના ચિન્હવાળી સ્ત્રી રાજપત્ની થાય છે. જેની કમરની મેખલા ગેળ હોય, અને નાભિ પણ ગોળાકાર હોય તે સ્ત્રી કલ્યાણ કરનારી તેમજ રાજપત્ની થાય છે. ભ્રમરેના મધ્યમાં કે લલાટમાં યા કોલ ( ગંડ સ્થલ)માં જેને મશક હોય તે સ્ત્રી રાણું થાય છે. અને મિષ્ટ ભોજન કરનારી તથા બુદ્ધિમતી હોય છે. ૮૩ થી ૮૭
रोमैः कनकवर्णेश्व नाभौ च त्रिवलिता ॥ नरेन्द्रस्य च सा भार्या भवतीह न संशयः | ૮૮