________________
३००
૩ સામુદ્રિકશાસ્ત્ર
यस्या रोमाणि जङ्घायां मुखं च विकृतं भवेत् ॥ रोममिस्त्रिरावर्ते शीघ्रं भक्षयते पतिम् उद्यपिण्डिका या तु वाराहखररोमका ॥ अपि राजकुले जाता दासीत्वमुपगच्छति
॥ ७१ ॥
જેની પીઠ ગાળ તથા ભ્રમરાવાળી હાય તે સ્ત્રી ઘણા પુરુષા સાથે સંબંધ રાખે છે, અને તે દરેકને નિરાશ કરે છે. જેની જાંઘ ઉપર વાળ હોય, માં વિકૃત ઢાય અને શરીર ઉપર ત્રત્રુ રૂવાટાંથી ખનેલી ભમરોએ હેાય તે સ્ત્રી જલદી પતિને ખાઈ જાય છે. અર્થાત્ ટુંક મુટ્ઠતમાં વિધવા બની ાય છે. જેની પીડીઆ ઉપસેલી હાય તે શ્રી રાજકુલમાં જન્મી હાય તા પણ દાસી થાય છે. ૬૯ થી ૦૧
यस्यास्तु हृदये नार्या रक्तं तु तिलकं भवेत् ॥ लाच्छनं भवति रक्ताभं सा नारी शोभना भवेत् लभते वित्तसंपन्नं पतिं च वशवर्तिनम् ॥ पुत्रत्रयं प्रसूते सा तथा कन्या चतुष्टयम् स्तने वामे च कृष्णाभं लाच्छनं मशकोपमम् ॥ क्षिप्रं वैधव्यमाप्नोति जायते सातिदुःखिता यस्यागमागमे वै भूमिकंपः प्रजायते ।। सर्वातिवैर जननी समुद्रवचनं यथा
1104 11
જે સ્ત્રીના વક્ષ:સ્થલમાં રાતા રંગના તલ હાય અથવા લાલ લાખુ હાય તે તે સ્ત્રી ઘણી સારી હોય છે, અને તે ધનવાન અને વશમાં રહેનાર પતિને પ્રાપ્ત કરે છે. ત્રણ પુત્રા તેમજ ચાર પુત્રીઓની માતા મને છે. જેના ડાખા સ્તન ઉપર કાળુ મંશકના જેવું લાંછન હાય તે શ્રી જલદી વિધવા થાય છે. અને ઘણું દુ:ખ લાગવે છે. જેના હાલતાં ચાલતાં પૃથ્વી કપે છે. તે બધા સાથે ઘણુ' વેર કરનારી છે, એમ સમુદ્રનું કથન છે. છર થી ૭૫
मृदङ्गी मृगजङ्गाच मृगाक्षी च मृगोदरी ॥ हंसगत्या समा नारी राजपत्नी भविष्यति कृष्णा श्यामा च या नारी गौरी चम्पक सुप्रभा ॥ स्निग्धांगी स्निग्धवदना सा नारी लभते सुखम्
॥ ७० ॥
॥ ७२ ॥
॥ ७३ ॥
॥ ७४ ॥
॥ ७६ ॥
॥७७॥