________________
२६८
કે આમુકિશાસ્ત્ર नयने केकरे यस्या द्दश्यते चाति चञ्चले ॥ कुलटा सापि विख्याता नारी लक्षणवेदिभिः ॥५६॥ यस्यास्तु हसमानाया गण्डे भवति कूपिका ॥ न सा भर्तृगृहे तिष्ठेत्स्वच्छन्दा कामचारिणी ॥५७॥ द्वितीयाचन्द्रसंकाशा भ्रूयुगा समनासिका।। क्लुप्तांगुलीप्रीतिकरी पत्युः संपत्करी तथा
॥५८॥ જે સ્ત્રીની આંખે પીળચટી હોય તે સ્ત્રી અપ્રિય થઈ પડે છે. તેમજ દુશ્ચરિત્ર હોઈ જલદી વિધવા થાય છે. જે સ્ત્રીની આખે ખરાબ તથા બહુ ચંચળ દેખાતી હોય તેને સ્ત્રી સામુદ્રિકના જાણનારાઓએ કુલટા કહી છે. જે સ્ત્રીને હસતાં લમણુઓમાં ખાડા પડતા હોય તે સ્ત્રી વછંદી, મનસ્વી હોય છે. અને પતિના ઘેર ટકીને રહેતી નથી. જેની ભ્રમરે બીજના ચંદ્રના જેવી વાંકી હોય અને નાકના ઉપલા ભાગે સરખા અંતરે આવેલી હોય તેમજ જેની આંગળીઓ એક બીજા સાથે માળેલી હાય તે સ્ત્રી પતિની સંપત્તિને વધારનાર તથા પ્રીતિની વૃદ્ધિ કરનાર હોય છે. પ૫ થી ૨૮
पूर्णिमा चन्द्रसंकाशं सुपुष्टं परिमण्डलम् ॥ यस्या मुखं सुदीप्तं च सा च लक्ष्मीरिवा परा ॥५९॥ यथा मुखं तथा गुह्यं यथा वक्षस्तथा भगः ॥ यथा हस्तो तथा पादौ बाहू जड़े तथैव च।
જે સ્ત્રીનું મુખ ચંદ્ર જેવું સારી રીતે ખીલેલું ગળ અને તેજસ્વી હોય તે સ્ત્રી બીજી લક્ષ્મી જેવી છે. જેનું મુખ હોય તેવું ગુહ્યાંગ હોય છે, જેવું વક્ષસ્થલ હોય તેવી નિ હોય છે, જેવા હાથ હેાય તેવા પણ હોય છે. જેવા બાહુ હોય છે. તેવી જંઘાઓ હેય છે. અર્થાત્ આ અવયનાં લક્ષણેમાં સામ્ય હોય છે. ૫૯-૬૦
ललाटं व्यंगुलं यस्याः शरीरं रोमवर्जितम् ॥ निर्मलं मृदुलं देहमायुः सौख्यधनप्रदम्
॥६१॥ यस्यास्त्रिणि प्रलम्बानि ललाटमुदरं भगः ॥ त्रीणि सा हन्यते नारी देवरंश्वशुरं पतिम्
॥६२॥ ललाटे श्वशुरं हन्ति उदरे देवरं तथा ॥ भर्तारं च भगे हन्यात्सा कन्या परिवर्जयेत्
॥६३ ॥