________________
२८१
૩ સામુદિશા स्तनौ च सदृशौ यस्या पीनोन्नतयुगौ तथा ॥ समांसलौ च स्निग्धौ च सा सौभाग्यवती भवेत् ॥४१॥ यस्याः स्तनौ थनौ स्निग्धौ रोमविवर्जितौ ॥ हस्तिनाशौ च जङ्घ च सा पत्नी लभते सुखम्
॥४२॥ यस्याः पयोधरे वामे ह्यसितं तिलकं भवेत् ॥ कर्णे कण्ठे सुपुत्राख्या सा कन्या सुखदायिनी ॥४३॥ यस्याः स्तनाचसुभगौ लघु च विरलौ पुनः ।। निर्मासौ च निस्तेजौ सा प्रिया च न शोभना ॥४४॥
જેના સ્તન સરખા, પુષ્ટ, ઉંચા અગ્રવાળા, માંસલ તથા સ્નિગ્ધ હોય તે સ્ત્રી સૌભાગ્યવતી થાય છે. જે સ્ત્રીના સ્તન જાડા ભરાવદાર, સ્નિગ્ધ અને રૂંવાટા વગરના હાય તેમજ હાથીની સૂંઢ જેવી જાગ હોય તે સ્ત્રી સુખ ભોગવે છે. જેના ડાબા સ્તન ઉપર, કાન તેમજ કંઠમાં કાળા તલ હોય તે સ્ત્રી સારા પુત્રોની માતા બને છે, અને સુખ આપનારી છે. જે સ્ત્રીના સ્તન બરાબર ન હોય, નાના કે આછા હોય, માંસ રહિત હોય, નિસ્તેજ હોય તે સ્ત્રી સારી નથી. ૪૧ થી ૪૪
ग्रीवायां लंबया चण्डी दारिद्री इस्वया तथा ।। कुलस्य नाशिनी नारी दीर्घया भवति पुनः ॥४५॥ यस्याः ग्रीवा सुवृत्ता स्यादेखात्रयसमन्विता ॥ दक्षिणावर्तसंकाशा सा सौभाग्येनाधिका अवेत् ॥४६॥ रक्तजिह्वा तु या नारी सा भवेत्सुखभाजिनी ॥ नित्यं वर्धयते पुत्रैः सुकुमारानुमोहिनी । ॥४७॥ श्वेतायां जनयेन्मृत्यु मलिनायां धनक्षयः ॥ श्यामायां कलहो नित्यं वंशच्छेदो विनिर्दिशेत् ॥४८॥
જે સ્ત્રીની ગરદન લાંબી હોય તો તે ઉગ્ર પ્રકૃતિની હોય છે. બહુ ટુંકી ગરદન હોય તો દરિદ્ર થાય છે. ઘણી લાંબી ગરદનવાળી સ્ત્રો કુલને નાશ કરનારી થાય છે. જેની ગરદન બળ અને ત્રણ રેખાઓથી અંકિત હોય અને શોભામાં દક્ષિણાવર્ત શંખ જેવી લાગતી હોય તે સ્ત્રી ઘણી સૌભાગ્યશાલિની થાય છે. જે સ્ત્રી લાલ જીભ