Book Title: Jain Samudrik Panch Granth
Author(s): Himmatram Mahashankar Jani
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 333
________________ ૨૯૪ ૩ સામુદ્રિકશાસ્ત્ર ... મા ગુદા ઈ જ નાના છે संकटा विरला चेति षडेते मध्यमा भगाः તે ૨૨ || गुह्यान्ते तिलको यस्या रक्तकुंकुमसन्निभः ॥ अथवा दक्षिणे भागे प्रशस्तां सा निगद्यते ને રૂ૦ || જે સ્ત્રીના સ્તન સરખા અને સુંદર હોય, ઉર (સાથળ) વાળ વગરની હાય, ગરદનમાં ત્રણ વલય પડતાં હોય, પાકા ગીલોડા જેવો અધરેષ્ઠ હોય, યાનિ કાચબાની પીઠની માફક ઉન્નત અને શયામ તથા સ્નિગ્ધ હોય તે સ્ત્રી ધનધાન્યવાળી તથા પુત્રવતી થાય છે. માંસ વગરની, ઘણું પહોળી, સુકી અને ન દેખાય તેવી નિ હોય તે સ્ત્રી દારિદ્રથી દુઃખી થાય છે. અને તેથી તે ભાગ્યહીન છે, એમ કહેવું. જેમનાં જમણું પડખાં ઉન્નત હોય તે સ્ત્રીઓ પુત્રને જન્મ આપનારી હોય છે. અને જેમની યોનિને ડાબો ભાગ ઉન્નત હોય તે સ્ત્રી કન્યાઓને જન્મ આપે છે. પીંપળાના પાંદડાના જેવા આકારનું અને જેને મણિ અંદર સમાઈ ગએલે હોય એવા ગુહ્યાંગવાળી સ્ત્રી ભાગ્યવતી હોય છે. અને બહુ પુણ્યવાળા પુરુષને પ્રાપ્ત થાય છે. ગુહાગની ઉપરના ભાગમાં જેને ભમરીઓ હોય તેને ભાગ્યશાળી અને ધનધાન્યાદિ સંપત્તિથી યુક્ત એવો પુત્ર થાય છે. જે સ્ત્રીઓને કાચબાની કે હાથીની પીઠ જેવી, ઝીણી સરખી રૂંવાટીવાળી અને નાની ભગનાસિકાવાળી પહોળી અને કમળના પાંદડા જેવી નિ હોય તે સ્ત્રી શ્રેષ્ઠ નિવાળી ગણાય છે. ખરબચડાવાળવાળી, સુકી, લાંબી ભગનાસિકાવાળી, સાંકડી તેમજ આછી આ છ પ્રકારની નિ મધ્યમ ગણાય છે. જેના ગુહ્યાંગ ઉપર લાલ કંકુના જેવા રંગને તલ ઉપરના ભાગમાં અથવા જમણી બાજુએ હોય તે સ્ત્રી ઉત્તમ છે. ૨૨ થી ૩૦ धान्यगंधा च या नारी निंवगन्धा तथैव च ॥ वर्जनिया प्रयत्नेन यदीच्छेच्छुभमात्मनः क्षीरगंधां त्यजेत्कन्यां तथैव कटुगांधिनी ॥ रक्तगंधी त्य नेत्कन्यां सा कन्या दुःखदायिनी તે રૂ ૨ | गोमूत्रहरितकीभ्यां गंधो यस्याः प्रवर्तते ॥ दुष्टगंधा तु या नारी तां नारी परिवर्जयेत् तुम्बीपुष्पसमागंधा लाक्षागंधानुगंधिका ॥ तस्या नैव भवद्भर्ता दुःखिता चैव जायते

Loading...

Page Navigation
1 ... 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376