________________
રિન સામતિના પાંચ ત્રણે
२९७ વાળી હોય તે સુખ ભોગવનારી, પુત્રની વૃદ્ધિવાળી, સુકુમાર અને મેહક હોય છે. જે જીભ ળી હોય તે મૃત્યુ થાય, મેલી હોય તે ધનક્ષય થાય, કાળી હોય તે નિત્ય કલહ થાય, અને વંશને ઉચ્છેદ થાય. ૪૫ થી ૪૮
श्वेतेन तालुना दासी दुःखिता कृष्णतालुना ॥ हरितेन च रूक्षेण रक्ततालुः सुशोभना
।। ४९॥ विषमा दशना यस्या विरलाः स्थौल्य भाजिनः ॥ सा तु क्लेशमवाप्नोति लघुश्चेताः समाः शुभाः ॥५०॥ रोमशो चातिलंबी च यस्या ओष्ठपुटौ पुनः ॥ विषमौ चातिस्थूलौ च पतिघ्नी वनिता भवेत् यस्या औष्ठद्धयं रक्तं श्यामरक्तं समं पुनः सरसं सदलं शुष्कं सा भतुः सुखदायिनी
॥५२॥ શ્વેત તાળવાથી દાસી થાય, કાળા તાળવાથી દુઃખી થાય. લીલા તાળવાવાળી કઠોર થાય છે. અને લાલ તાળવાવાળી સારી સ્ત્રી હોય છે. જેના દાંત વિષમ, આછા, અને જાડા હોય તે સ્ત્રી કલેશ ભગવે છે. નાના, ઘેળા, અને સરખા દાંત હોય તે તે શુભ છે. જેના આઠ રૂંવાટાવાળા, ઘણા લાંબા, વિષમ અને જાડા હોય તે સ્ત્રી પતિને નાશ કરનારી થાય છે. જેના બંને એક રાતા અથવા ઘેરા લાલ, સરખા, સરસ દેખાતા, બે ભાગ પડી જતા દેખાય તેવા, અને સુકા હોય તે સ્ત્રી પતિને સુખ આપનારી છે. ૪૯ થી પર
दीर्पण नासिकाग्रेण नारी भवति कोपिनी ॥ इस्वेन च भवेदासी परकर्मकरी स्मृता । चिपटा नासिका यस्या वैधव्यं सा च गच्छति ।। नातिदीर्घा न विस्तीर्णा सरला सुखकारिणी ॥५४॥
લાંબા નાસિકાગ્રથી સ્ત્રી કોપી થાય છે. ટુંકા નાકવાળી દાસી અને પારકાનું કામ કરનારી થાય છે. જે સ્ત્રીની નાસિકા ચપટી હોય તે સ્ત્રી વૈધવ્ય પ્રાપ્ત કરે છે. જે નાસિકા બહુ લાંબો નહિ તેમજ બહુ ટુંકી નહિ, પરંતુ માપ કરની હેય અને સીધી હોય તો સુખ આપનારી છે. પ૩-૧૪ पिंगनेत्रा भवेन्नारी अप्रिया सा च भामिनी ॥ दुःशीला सा च विज्ञेया वैधव्यं भजतेऽचिरम्