________________
૨૧
અને સામુદ્રિના પાંચ ગ્રંથ
हस्तपादौ परीक्षेत अंगुल्यश्च नरवास्तथा ॥ पाणिरेखा च जङ्घा च कटि भिस्तथैव च उरूचोदर पृष्ठं च स्तनौ कर्णौ भूजौ तथा ॥ वक्षःस्थलललाटे च शिरकशास्तथैव च रोमराजीस्वरं वर्णं ग्रीवानाशादयस्तथा ॥ एतत्सर्वं परीक्षेत कन्याशास्त्रविशारदः
॥८॥ न्यानो लाथ, ५, Airitu, नथ, डायना २मायो, it, l, नालि, ७३, पेट, पा8, स्तन, आन, हाथ, छाती, aale, भाथु, पण, भरा०, २१२, २१, ગરદન, નાક ઈત્યાદિ બધા જ અંગઉપાંગેની કન્યા શાસ્ત્રમાં (કન્યા પરીક્ષાનું શાસ્ત્ર तभा) विशा२६ पुरुष परीक्षा ४२वी. ६-७-८
पादौ समाङ्गुलौ स्निग्धौ भूम्यां यदि प्रतिष्ठितौ ॥ यस्याः सुकोमलौ रक्तो सा कन्या गृहमण्डिनी ॥९॥ अंगुष्ठेनातिरक्तेन भर्तारं नावमन्यते ॥ अल्पवृतो पति हन्याबहुवृतैः पतिवृता
॥ १० ॥ उन्नतैश्च बहुसौख्यं मसृणैश्च तथैव च ॥ सुचितैः पद्मवणैश्च पुत्रवन्तः स्त्रियः स्मृताः ॥ ११ ॥
સરખી આંગળીઓવાળા ( સરખો સંખ્યાવાળી આંગળીઓવાળા) સ્નિગ્ધ, અને જમીન ઉપર બરાબર પડનાર, સુકોમળ તથા લાલ રંગના જેના પગ હોય તે કન્યા ગૃહમંડન (ઘરની શેભારૂપ) છે. અંગુઠે જે ઘણું જ લાલાશ ઉપર હોય તે તે પિતાના પતિને સારી રીતે માને છે. (પતિસેવા પરાયણ રહે છે) અંગુઠો જે સાધારણ ગોળાકાર ઉપર હોય તે પતિને નાશ કરે છે. અને ઘણે ગેળ હોય તે પતિવ્રતા થાય છે. આંગળીઓના નખ જે ઉન્નત હોય તો બહુ સુખી થાય. શક્યતા હોય તે પણ સુખી થાય. સારા અને પદ્મના જેવા રંગના નખ હોય તો સ્ત્રીઓ પુત્રવતી થાય છે. ૯ થી ૧૧
चक्रं पद्मं ध्वजं छत्रं स्वस्तिकं वर्धमानकः ॥ यस्या पादेषु दृश्यन्ते ज्ञेयास्ता राजयोषितः ॥१२॥