________________
જૈન સામુદ્રિકના પાંચ ગ્રંથા
रक्ताक्षा धनवन्तः स्यु व्याघ्राक्षाश्चातकोपमाः || कुक्कुटाक्षाः सदा दक्षा मृगाक्षाः शुभलोचनाः बिडालहंसनेत्रास्ते भवन्ति पुरुषाधमाः ॥ मयूरनकुलाक्षाश्च सर्वे ते मध्यमाः स्मृताः श्वानतुल्येक्षणाश्रोरा पिङ्गाक्षाः कूरकर्मगाः ॥ गवाक्षाः सुभगा नित्यं केकराक्षा दुराशयाः
स्वर्णो महाभोगी दीर्घकर्णाश्च मध्यमाः ॥ रोमकर्णा मनुष्या ये सर्वे ते सुखभोगिनः छत्राकारं नरेन्द्राणां शिरो दीर्घं तु दुःखिनाम् || अधमानां घटाकारं पापिनां संपुटं पुनः
૨૮૭
विशेषः पुनरेको भ्रुवो मध्ये यदीक्षते ॥ उर्णाख्यं रोम नेनास्यं राज्यं नैव विसर्जयेत
11 8019 ||
# o ૦૨ ||
લાલ આંખવાળા ધનવાન થાય છે. વાઘના જેવી આંખાવાળા, ચાતકના જેવી આંખાવાળા, અને કુકડાના જેવી આંખાવાળા ચતુર હાય છે. મૃગ જેવી આંખેા સારી ગણાય છે. ખિલાડી, અને હુંસના જેવી આંખાવાળા અધમ પુરુષો છે અને માર નળીઆ જેવી આંખાવાળા હાય તે અધા મધ્યમ પુરુષો છે. કુતરા જેવી આંખાવાળા ચેર ડાય છે. પીળી આંખેાવાળા ક્રૂર કર્મ કરનાર હાય છે. ગાયના જેવી આંખેાવાળા ભાગ્યશાળી હાય છે. અને ખરાબ આંખાવાળા નીચ આશયના હોય છે. ૧૦૭ થી ૧૦૯
૫ ૨૦૮ ||
æ ××× |
॥ ??? ॥
॥ ૪૨ ॥
ટુકા કાનવાળા મહાભાગી, લાંબા કાનવાળા મધ્યમ, અને વાળયુક્ત કાનવાળા જે મનુષ્ય હોય તે બધા સુખી માસે! હાય છે. રાજાઓનાં મસ્તિષ્ક છત્રીના જેવાં હાય છે, મોટાં માથાં દુ:ખી માણસાનાં હેાય છે. અધમ પુરુષાનાં માથાં ઘડા જેવાં હાય છે. અને પાર્ષી પુરુષાનાં માથાં સંપુટ જેવાં હાય છે.જો ભ્રમરાની વચ્ચે (નાકના ઉપરના ભાગમાં ) ઝીણી ( ઉનના જેવી ) રૂંવાટી હોય અને આંખનાં પાપચાં તથા માં ઉપર પણ તેવી રૂંવાટી હાય તા તેવો રૂવાટીવાળા પુરુષને રાજ્ય છેાડતું નથી. અર્થાત્ તેને રાજ્ય લાલ રહે છે. આ એક વિશેષ લક્ષણ છે. ૧૧૦ થી ૧૧૨