________________
૨ સામુદ્રિક તિલક
જેને મેગરાની કળી જેવા, લાલ રંગની પીઢીએના જેવડા જ એક બીજા સાથે મળી ગએલા, દાંત તથા સ્નિગ્ધ, ચિકણી અને અણીદાર દાઢા હાય તે પુરુષ ધનવાન થાય છે. ગધેડા કે હાથીના જેવા ( બહાર ધસી આવેલા ) દાંતવાળા ધનવાન થાય છે. રીંછ કે વાનર જેવા દાંતવાળા નિર્ધન થાય છે. મોડામણા અને આછા, મેવડા કાળા, ઊંચા નીચા અસ્તવ્યસ્ત અને રૂક્ષ દાંતવાળા નિંદ્ય પુરુષા હોય છે. મંત્રીશ દાંતવાળા રાજા, એકત્રીશ દાંતવાળા ભાગી, ત્રીશ દાંતા થાડા ધનવાળા અને અઠ્ઠાવીસ દાંતવાળા સુખી થાય છે. જો એગણત્રીસ દાંત હાય તા સદા દરિદ્ર અને દુ:ખી થાય છે. ઉપર અને નીચેના મળો દાંત જો ઉપરની સંખ્યા કરતાં એછા હાય તે તે માણસને દુ:ખી સમજવા, જન્મ પછી ખાર મહીને નીચેની પીઢીમાં એ દાંત ઉગે છે.જેને રાજદંત કહે છે. જો સર્વ પ્રથમ નીચેની બાજુ દાંત ન આવતાં ઉપરની ખાજી આવે તે તે અશુભ છે. તેમજ જો જન્મની સાથે જ દાંત હાય તે તે પણુ અશુભ લક્ષણ છે. જન્મ પછી બીજા વર્ષની અંદર બધા જ દાંત ઉગી જાય છે. અને સાતમાંથી દુશમાની અંદર પડી જઈ શ્રી ઉગે છે. ૨૨૨ થી ૨૨૭
૧૮૪
रसना रक्ता दीर्घा सूक्ष्मा मृदुला तनुसमा येषाम् ॥ मिष्टान्न भोजिनस्ते यदि वा त्रैविद्यवक्तारः संकीर्णाग्रा स्निग्धा रक्ताम्बुजपत्रसन्निभा रसना ॥ न स्थूला न च पृथुला यस्य स पृथ्वीपतिर्मनुजः शौचाचारविहीनाः सितजिह्वाः सततं भवन्ति नराः || धनहीनाः शितिजिह्वाः पापोपगताः शबलजिह्वाः सूक्ष्मा रूक्षा परूषा स्थूला समपृथुला मलसमन्विता जिहा पीता स पुमान् मूर्खो दुःखाकुल सततम्
|| ૨૨૮
॥ ૨૨૬ ॥
|| ૨૨૦ ||
यस्य ॥
| ૨૩o ॥
જીભ લાā, લાંખી, સૂક્ષ્મ, કામળ, પાતળી જેમને હાય તેઓ ત્રણે વેદના ગાનારા અને મિષ્ટાન ભાજન કરનારા હાય છે, જેને જીભ અગ્રભાગમાં અણીદાર, સ્નિગ્ધ, લાલ કમળની પાંખડી જેવી બહુ જાડી રહ્યું તેમ બહુ પાતળી નહિ તેવી હાય તે માણુસ પૃથ્વીપતિ થાય છે. ધેાળા રંગની જીભવાળા પવિત્રતા રહિત હાય છે. કાળી જીભવાળા ધનહીન હોય છે. અને કાખચિતરી જીભવાળા પાપી હાય છે. નાની, રૂક્ષ, કઠાર, જાડી, અગ્રભાગ પર્યંત એક સરખી પહેાળી મેલી અને પીળા રંગની જીભ જેમને હાય તે પુરુષ મૂર્ખ હોય છે, અને દુ:ખથી આકુળગ્યાકુળ રહે છે. ૨૨૮ થી ૨૩૧