________________
૩ સામુદ્રિકશા થાય છે. જેમના અંગુઠા પહોળા હોય તે પુરુષ દુઃખી થાય છે. પહેળા અંગુઠાવાળા મુસાફરી કરનારા અને દુઃખ લેગવનારા થાય છે, જેઓ ઉપસેલા, સરખા, નેહાળ (ચિકણા ચળકાટવાળા) લાલ નખવાળા છે, તેઓ સુખી થાય છે. ગેળ, લાલ તથા તાંબા જેવા રંગના નખબળા મનુષ્ય રાજા થાય છે. જેની પ્રદેશિની (અંગુઠા પાસેની આંગળી) અંગુઠાને ઓળંગી આગળ વધી હોય (અંગુઠા કરતાં લાંબી હોય છે તે પુરુષ નિત્ય સ્ત્રીસુખ ભેગવે છે. એમાં સંદેહ નથી. મધ્યમા આંગળી જે પ્રમાણ કરતાં લાંબી હોય તે સ્ત્રીની હાની થાય છે. (સ્ત્રી સુખ મળતું નથી) અનામિકા જે લાંબી. હોય તે મનુષ્ય વિદ્વાન થાય છે. જેમને પગની અનામિકા ટૂંકી હોય તેઓ પરદારનામી થાય છે. જેની પ્રદેશિની ભૂલ હોય તેની સ્ત્રી પરપુરુષમાં આસક્તિવાળી થાય છે. અંગુઠા કરતાં પ્રદેશિની ટૂંકી હોય તે કલેશ અને લાંબી હોય તે ભેગની પ્રાપ્તિ થાય છે. જે મધ્યમા અંગુઠા જેવડી હોય તે શ્રેષ્ઠ છે. અને જે કનિષ્ઠિકા લાંબી હોય તે લક્ષ્મીપ્રદ છે. જે મનુષ્યના પગની આંગળીઓ છુટી પડી ગએલી, અથવા ટૂંકી હોય તે મનુષ્ય દાસ અથવા દાસકર્મ કરનાર થાય છે. એમ સમુદ્રનું વચન છે. જેમની આંગળીઓ સમાન, દીર્ઘ, એક બીજા સાથે મળી ગએલી ઉન્નત અને દક્ષિણવર્ત હોય તેઓ નિ:સંશય રાજા થાય છે. ૧ થી ૧૨
ઇતિ સામુદ્રિકે પાદલક્ષણ નામને બીજો અધ્યાય
नखैः श्वेतैश्च विक्रान्तै स्ते नरा दुःखमाजिनः ॥ दुःशीलाः कुनखा ज्ञेयाः कामभोगविवर्जिताः विक्रान्तैः स्फुटितैः स्थूलैः नखेर्दारिद्यभाजिनः॥ महापापानि कुर्वन्ति पुरुषा हस्तैि खैः
|| ૨૪ इन्द्रगोपकसंकाशैनखैर्भवति पार्थिवः ॥ तोमर्नखै स्तथैश्वर्य प्राप्नुवन्ति नरोत्तमाः
છે ? A वर्तुलैश्च तथैश्वर्यं पुष्टितैः सुभगो भवेत् ॥ सुस्निग्धैरुपरिस्ता खैर्भवति भूपतिः
છે ? || જેઓના નખ ધોળા અને વધી ગએલા (અકુદરતી રીતે મોટા લાગતા) હોય તે મનુષ્ય દુઃખી થાય છે. ખરાબ નખવાળા દુશ્ચરિત્ર હોય છે. અને કામગથી રહિત થાય છે. વધી પડેલા, ફાટેલા અને જાડા નખવાળા પુરુષે દરિઘ થાય છે.. અને જે લીલા રંગના નખ હોય તે તેવા પુરુષો મહાપાપ કરે છે. ઈન્દ્રપ