________________
- સામુદ્રિના પાંચ અંશે
૨૮૩ હોય તે તે પ્રભુત્વ આપનારી છે. અને જે અનામિકાના મુળના નીચેના ભાગમાં હસ્તતલ (હથેલી)માં ઉર્ધ્વરેખા હોય તે તે ધર્મરેખા કહેવાય છે. હાથની આંગળીઓ એકબીજા સાથે મળી ગએલી જણાતી હોય તે તે ધનસંચયકારનું લક્ષણ છે. અને જે આંગળીઓ વચ્ચે છિદ્ર (જગ્યા) હોય તે તે (ઉદારતાનું લક્ષણ છે) માણસ ત્યાગી વૃત્તિને થાય છે. હાથના મૂળ ભાગ (મણિબંધની ઉપલી સંધિ)માં એક પણ ઉર્ધ્વમુખને મત્સ્ય હોય તો તે લક્ષમીવૃદ્ધિનું કારણ છે. તે પછી જે પુરેપુરા બે મત્સ્ય હોય તો કહેવાનું જ શું રહે? તુલા (ત્રાજવું) ગામ, વજી આ ચિન્હો જેના હાથમાં હોય તેને વ્યાપારમાં સફળતા મળે છે. તેમાં સંશય નથી. જેના હાથમાં ઉર્ધ્વરેખા હોય, અને ત્રણે આંગળીના મૂળમાં ઊભી રેખાઓ હોય તેને અનેક પ્રકારને ભોગ તથા સુખ મળે છે. એમ સમુદ્રનું વચન છે. અંગુઠે તેમજ દરેક આંગળીના ( ઉદ્ધ) પર્વમાં જમણા આવર્ત (ભમરીઓ) હોય તે તે શ્રેષ્ઠ લિક્ષણ છે. તેમજ પર્વના અર્ધ જેવડા, તાંબા જેવા લાલ રંગના, સ્નિગ્ધ, ઉન્નત નખ શુભફળ આપનારા છે. પગ તથા હાથના નખની અંદર ધોળા રંગનાં બિંદુએ જે આગંતુક હોય (અકસ્માત થયાં હોય, તો તે શુભ છે, એમ ભેજ રાજ કહે છે. ત્રિકોણરેખા, હળ, મૂશલ ખાંડણીએ એ ચિન્હ જે હાથમાં હોય તો પુરુષ ખેડુત થાય છે. ૫૯ થી ૮૪
ઇતિ સામુદ્રિકે કરરેખલક્ષણાધિકાર નામને અગિયારમે અધ્યાય
છે ૮૬ !
W ૮૬
ग्रीवातिवर्तुला यस्य पूर्णकुम्भसमा भवेत् ॥ पार्थिवः स तु विज्ञेयो धनधान्यसमन्वितः शंखप्रीवा प्रशंसंति शुकोष्ट्रप्रीवका नतु ॥ दीर्घग्रीवा बकग्रीवा शिखिग्रीवा विवर्जिता वृषस्कंधगजस्कन्धकदलीस्कन्धमेव च ॥ महाभोगा महाधनास्ते सर्वे पार्थिवोपमाः चन्द्रविम्वोपमे वक्त्रे धर्मशीलः सदा भवेत् ॥ मृगमूषकवक्त्राश्च ते नरा भाग्यवर्जिताः करालवक्त्रपुरुषा धनहीनाः प्रकीर्तिता ।। हयवक्त्रा नरा येतु दुःखदारियभोगिनः
છે ૮૭
| ૮૮ ||
| ૮૧