________________
સામુહિકના પાંચ ગ્ર मृगोदरो नरो धन्यो मयूरोदरसन्निभः ॥ मण्डुकः सदृशो यस्तु स नरः पार्थिवो भवेत् ॥४३॥ व्याघोदरो गजपतिः श्वशृगालोदरोऽधमः ॥ नरः सिंहोदरो यस्तु धनधान्य समृद्धिवान् . ॥४४॥ वर्तुला चातिगंभीरा नाभिः पुंसां प्रशस्यते ।। उत्तानविरला नाभिः सदा दुःखप्रदायिनी
॥४५॥ મૃગના જેવા પેટવાળે ધન્ય પુરુષ હોય છે. તેમજ મરના જેવા પિટવાળે પણ બન્યામાં હોય છે. જેનું પેટ દેડકાના જેવું હોય તે પુરુષ રાજા થાય છે. વાઘના જેવા પેટવાળે હાથીઓને માલિક થાય છે. અને કુતરા કે શિયાળના જેવા પેટવાળે અધમ થાય છે. જે પુરુષ સિંહના જેવા પેટવાળા હોય તે ધનધાન્યવાળે અને સમૃદ્ધિવાળો થાય છે. પુરુષોની નાભિ મેળ અને અતિ ગંભીર હોય તે વખણાય છે. પરંતુ ઉપસી આવેલી અને વિરલ દેખાતી નાભિ સદા દુઃખ આપનારી હોય છે. ૪૩ થી ૫ ઈતિ ઉદાધિકારનામને આઠમે તથા નાભ્યાધિકારનામને નવમે અધ્યાય
उन्नतोपचितौ येषां घनस्निग्धौ पयोधरौ ॥ ते नरा मैथुने शूरा भोगवन्तः स्वकर्मभिः अनुन्नतो नैव स्निग्धौ शिथिलौ च पयोधरौ ॥ निर्मासौ च कुरूप्यौ च ते नरा दुःखभोगिनः विस्तीर्ण हृदयं यस्य मांसलोपचितं समम् ॥ शतायुस्तं विजानीयाबहुभोगं महाधनम्
॥४८॥ जानुनी मांसलस्निग्धे उरू विस्तीर्णवर्तुले ॥ इष्टिकामा कटी यस्य मध्यं तु कुलिशोपमम् ।
॥४९॥ सिंहपृष्ठो नरो यस्तु धनं तस्य विनिर्दिशेत् ।। कूर्मपृष्ठो भवेद्राजा धनसौभाग्यसंयुतः
॥५०॥ જે પુરુષના સ્તન ઉન્નત, ઉપસી આવેલા, ગાઢા અને સ્નિગ્ધ હોય તે પુરુષે મૈથનમાં શરા અને પિતાના કામે વડે લેગ જોગવનારા (ભંગ માટે પુરુષાર્થ