________________
૩ સામુદિાચ अतिमेधाति कीर्तिश्च विक्रान्तोऽतिसुखी तथा ॥ अतिस्निग्धा च दृष्टिः स्यात्तमल्पायुर्विनिर्दिशेत् ॥२३॥ महाकर्णी महानासा महापादोदरास्तथा ॥ सुबाहुईढनेत्राश्च ते नरा दीर्घजीविनः
તિ સામુદ્રિ પ્રથમવાઃ | કનિષ્ઠિકા આંગળના મૂળમાંથી નીકળી તર્જની પર્યત જેની આયુરેખા જતી હોય તેનું પુરેપુરાં સો વર્ષનું આયુ થાય છે કનિષ્ઠિકાના મૂળમાંથી નીકળેલી રેખા મધ્યમા પર્યત જતી હોય તે પુરેપુરા એંશી વર્ષનું આયુ થાય છે. કનિષિકા આંગળીના મૂળમાંથી નીકળેલી રેખા જે અનામિકા પર્યત જતી હોય તે સાઠ વર્ષનું આયુઃ થાય છે. બહુ રેખાઓ હોય તે કલેશ, અને છેડી રેખાઓ હોય તે ધનહિનપણું જાણવું. ચાર રેખા હોય તે સુખ, અને બહુ રેખાઓ હોય તે દરિદ્રતા ” જાણવી. જેની કનિષ્ઠિકા આંગળી અનામિકાના ઉપલા પર્વની રેખા સુધી હોય તે સો વર્ષ જીવે, અને જે તે પર્વના અડધા ભાગ પર્યત હોય તે સાઠ વર્ષ જીવે છે વચ્ચેના ભાગમાં અનુમાનથી નેવું યા એંશી વર્ષને કે સિત્તર વર્ષને નિશ્ચય કરે અંગુંઠાના મધ્ય ભાગમાં જેને યવ હોય તે ઉપ્તન્ન ભક્ષ્યજી ( જ્યાં જાય ત્યાં તૈયાર મળે) હોય છે. અને સુખ ભોગવે છે. જે માણસની અતિશય બુદ્ધિ હોય, અતિ કીર્તિ હાય, અતિશય પ્રભાવ હેય, અતિ સુખ હોય તથા ઘણું જ સ્નેહાળ દષ્ટિ હોય તે માણસ અલ્પાયુ છે, એમ કહેવું. મોટા કાનવાળા, મોટા નાકવાળા, મોટા પગ-વાળા તથા મોટા પેટવાળા, સાસ હાથ (લાંબા અને મજબુત) વાળા તથા દઢ આંખ (દષ્ટિ) વાળા પુરુષે દીર્ઘજીવી થાય છે. ૧૭ થી ૨૪
ઇતિ સામુદ્રિકે પ્રથમાધ્યાય,
अथापरं प्रवक्ष्यामि देहावयवलक्षणम् ॥ तत्र पादतलं वक्ष्ये यथा सर्वज्ञभाषितम् भस्वेदौ पाटलौ श्लिष्ठांगुली कूर्मोनतो मृदू ॥ उष्णौ ताम्रनखौ गूदगुल्फो पादौ नृणां शुभौ शूर्पाकारांस्तथा भमा वक्राः शीताः शिरायुताः सस्वेदाः पाण्डुरा ऋक्षाश्चरणास्त्वतिनिंदिताः
| ૨