________________
જેને સામુહિકના પાંચ ગ્રા
दीर्घलिङ्गेन दारिद्यं स्थूललिङ्गेन दुःखितः ॥ कृशलिङ्गेन सौभाग्यं ह्रस्वलिङ्गेन भूपतिः | | ૨૬
મુખ એ શરીરનું અર્ધ કહેવાય છે. અથવા મુખ જ આખું શરીર કહેવાય છે. (તે વ્યાજબી છે.) મુખમાં પણ નાસિકા શ્રેષ્ઠ છે. અને અખ તેનાથી પણ શ્રેષ્ઠ છે. રાતી આંખવાળાને સ્ત્રો ત્યાગ કરતી નથી (અર્થાત્ તેને સ્ત્રી સુખ સંપૂર્ણ મળે છે.) સેના જેવી પોળો આંખવાળાને પૈસા ત્યાગ કરતા નથી. (અર્થાત્ તે ધનવાન જ હોય છે.) લાંબા હાથવાળાને એર્થ ત્યાગ કરતું નથી. અને માંસથી હૃષ્ટપુષ્ટ માણસને સુખ ત્યાગ કરતું નથી. જેની છાતી વિશાળ હોય તે ધનધાન્યને જોક્તા થાય છે.. જેનું માથું વિશાળ હોય તે શ્રેષ્ઠ નરેશ બને છે. જે કમરમાં વિશાળ હોય તે ઘણાં સ્ત્રી પુત્રવાળે થાય છે. અને જેના પગ વિશાળ હોય તે નિરંતર સુખી રહે છે. છાતીમાં જે ચળકાટ ( સ્નેહ એટલે તેલની માફક ચમકવાળે અને મૃદુ લાગતે પદાર્થ, જે અવયવ ઉપર તરી આવે છે.) હોય તે ભાગ્યશાળ, દાંતમાં ચળાટ હોય તો સારું ખાનપાન મેળવનાર (ખાધે પીધે સુખી) ચામડીમાં ચળકાટ હોય તે શય્યાનું સુખ જોગવનાર, અને પગમાં સ્નેહવાળે માણસ વાહનનું સુખ ભોગવનાર થાય છે. જેને કામ ન કરવા છતાં કઠિન (કઠેર) હાથ અને ચાલવાને અભ્યાસ હોવા છતાં કમળ પગ હોય તે પુરુષ સુખ ભેગવે છે. લાંબું લિંગ હોય તે દરિઘ, જાડા લિંગવાળે દુઃખી, સુકાએલા લિંગવાળે ભાગ્યશાળી થાય છે. અને ટુંકા લિંગવાળે ભૂપતિ થાય છે. ૧૧ થી ૧૬
कनिष्ठांगुलिमूलाच रेखा गच्छति तर्जनीम् ॥ अविच्छिन्नानि वर्षाणि शतमायुर्विनिर्दिशेत् II ૨૭ कनिष्ठांगलिप्रदेशादेखा गच्छति मध्यमास् ॥ अविच्छिन्नानि वर्षाणि अशीत्यायुर्विनिर्दिशेत् ! ૨૮ रेखाभिर्बहुभिः क्लेशः स्वल्पाभिर्धनहीनता ॥ रेखा चतुष्टये सौख्यं बहुरेखा दरियता
છે ૨૦ अनामिकापर्व यदा सुलखं कनिष्ठिका वर्ष शतं स जीवते ॥ नवत्यशीति च तथैव सप्तति तदर्धतः षष्ठिर्जीवितं च ॥२१॥ अंगुष्ठोदरमध्यस्थो यवो यस्य विराजते । उत्पन्नभक्ष्यभोजी च स नः सुखमेधते