________________
રહદ ,
કે સામુદ્રિકશાસ્ત્ર श्री सामुद्रिकशास्त्रम् સર્વજ્ઞ તથા સર્વદશS શ્રી આદિદેવ (આદિનાથ અથવા બ્રહ્મા)ને પ્રથમ પ્રણમી પુરુષ અને સ્ત્રીનું સામુદ્રિક (શાસ્ત્ર) કહું છું. પહેલાં આયુઃ ની પરીક્ષા કરવી. ત્યારબાદ લક્ષણેની પરીક્ષા કરવી. આયુષ્ય વગરના મનુષ્યને લક્ષણેથી શું પ્રજન છે? સ્ત્રીઓના ડાબા ભાગમાં અને પુરુષના જમણા ભાગમાં જેમ સમુદ્ર કહ્યાં છે, તેમ લક્ષણે કહ્યા છે. પાંચ દીર્ઘ, ચાર હસ્વ, ચાર સૂમ, છ ઉન્નત, સાત રક્ત, ત્રણ વિસ્તીર્ણ અને ત્રણ ગંભીર (એ પ્રમાણે બત્રીસ લક્ષણ) વખાણવા લાયક છે. બે હાથ, મે ને વચ્ચેનું અંતર, જાનુ ( ઢીંચણ) નાક તથા બે સ્તન વચ્ચેનું અંતર આ પાંચ દીર્ઘ હોય ( લાંબાં હોય) તે તે વખણાય છે. ગરદન, લિંગ, પીઠ, જાંધ આ ચાર જેનાં ટુંકાં હોય તે પૂજાય છે. આંગળીઓનાં પર્વ, વાળ, હાડકાં તથા દાંત આ ચાર જેસતાં સૂક્ષ્મ પાતળાં હોય તેવા પુરુષે દીર્ઘજીવી હોય છે. કાખ (પાસ) કુખ, છાતી, નાસિકા, ખભા તથા લમણું એ છ વાનાં જેઓનાં ઉપસી, આવેલાં ( ઉંચાં થએલાં) હોય તો વખાણુવા લાયક છે. હાથ અને પગનાં તળીઓ, આંખોના ખુણુ, નખ, તાળવું, જીભ, નીચેને આઠ આ સાતવાનાં લાલ થાય તે ધનવાન થાય છે. છાતી, કપાળ, માથું, આ ત્રણ પહોળાં હોય તે વખણાય છે. અવાજ, સવ (પ્રભાવ) તથા નાભિ એ ત્રણ ગંભીર (ઉંડાં) હોય તે સુખ આપનારાં છે ,૧ થી ૧૦
मुखश्चाई शरीरस्य सर्व वा मुखमुच्यते ॥ तत्रापि नासिका श्रेष्ठा श्रेष्ठा तत्रापि चक्षुषि न स्त्री त्यजति रक्ताक्षं नार्थ कनकपिङ्गलम् ॥ दीर्घबाहुं तथैश्वर्य न मांसोपचितं सुखम् उरो विशालो धन धान्यभोगी शिरो विशालो नृपपुङ्गवश्च ॥ कटया-विशालो बहुपुत्रदारोपादेविशालः सततं सुखी स्यात् ।।१६॥ वक्षः स्नेहेंन सौभाग्यं दंतस्नेहेन भोजनम् ।। त्वचा स्नेहन शय्यावान पादस्नेहेन वाहनम् છે ? अकर्मकठिनौ हस्तौ पादौ चाध्वनि कोमलौ ॥ यस्य पाणौ च पादौ च स नरः सुखमेधते