________________
ન સામુહિકના પાંમ મચા
૩
( ચામાસામાં રસ્તાઓ ઉપર નજરે પડતાં મખમલ જેવી ચામડીવાળાં લાલ ફ્ગનાં જંતુ. ગામડીઆ લેાકેા જેને માચી કહે છે. તે) જેવા નખવાળા રાજી થાય છે. અને તાંબા જેવા લાલ રંગના નખવાળા શ્રેષ્ઠ મનુષ્યા બની ઐશ્વર્ય લાગવે છે. ગાળ નખવાળા અશ્વ વાન, પુષ્ટ નખવાળા ભાગ્યશાળી, સ્નિગ્ધ અને તાંમા જેવા લાલ નખથી મનુષ્ય. શા થાય છે. ૧૩ થી ૧૬
ધ્રુતિ નખાધિકાર નામના ત્રીજો અધ્યાય
धनिनस्तुरगजङ्घा राजानो मृगजकाः ॥ दीर्घायुः स्थूलजङ्घाभिर्जायतेऽध्वानगामिनः सिंहजङ्घा व्याघ्रजङ्घा धनकीर्तिप्रदायकाः ॥ रोमयुक्ता च जङ्घा च दारिद्यात्सापि रक्षति शृगालसमजङ्घा ये लक्ष्मीस्तेषां न जायते ॥ मीनजङ्घः स्वयं लक्ष्मी प्राप्नोतीह न संशयः स्थूलजङ्घा च सूक्ष्मा च श्रियं भुञ्जन्ति मानवाः ॥ उष्ट्रजङ्घा नरास्ते तु नित्यं भाग्यविवर्जिताः काकजङ्घा नरा ये च ते साम्राज्यं विनिर्दिशेत् ॥ दुःखिताः काकजङ्घा वा जङ्घालक्षणमुघृतम्
|| ૬૭ |
પ
॥૮॥
॥ ૧॥
॥૨૦॥
॥ ૬ ॥
ઘેાડાના જેવી જાંગવાળા ધનવાન, મૃગ જેવી જાંગવાળા રાજા અને જાડી જાગવાળા સુસાફરી તેમજ દીર્ઘાયુ: વાળા થાય છે. સિંહના જેવી તેમજ વાઘના જેવી જંઘા ધન આપે છે. અને વાટાંવાળી જાલ દારિદ્મમાંથી રક્ષણ અપાવે છે. જે પુરુષાની જાંગ શિયાળ જેવી હોય તેમને લક્ષ્મી મળતી નથી. પરંતુ માછલાં જેવી નંગવાળા પેાતાની મેળે લક્ષ્મી મેળવે છે. જાડી યા પાતળી ( ખાસ કરીને તરી આવે તેવી ) જાગવાળા મનુષ્યા લક્ષ્મી ભાગવે છે. ઊંટના જેવી જાગવાળા મનુષ્ય સદાકાળ ભાગ્યહીન નિવડે છે. જેએની જાંગ કાગડાની જાંગ જેવી ચાય તેઓ કાંતા સામ્રજ્ય ભાગવે છે. અથવા દુ:ખી થાય છે. આ પ્રમાણે જવાએનું લક્ષણ ઉદ્ધૃત ક્યું છે. ૧૭ થી ૨૧
પ્રતિ જથાધિકાર નામના ચાથા અધ્યાય