________________
જેન સામુદ્રિકના પાંચ થે
૧૮૯ ( જુઓ ચિત્ર. પ) દેડકા જેવી તેમજ કાગડા જેવી કે ગંદા રંગની આંખોવાળા અધમ કોટિના માણસ હોય છે. ધૂમાડા જેવા રંગની આંખોવાળા દીર્ધાયુઃ થાય છે. ઉંચી આંખે ( કીક ઉંચી ચઢી ગઈ હોય તે રી) વાળા અપાયુ થાય છે. સ્થિર અને મેળ આંખેવાળા પુરુબી યુવાની એળી શકતા નથી. સરલ મનવાળા સીધી નજરે જુએ છે. પુણ્યશાળી પુરુષોની દષ્ટિ ઉ ગામી રહે છે. જે નીચી નજરે જુએ તે પાપી હોય છે. અને જે તિરછી નજરે જુએ તે માણસ ક્રોધી હોય છે. જેની નજર કારણ વગર આડીઅવળી ફર્યા કરે તે ધનહીન થાય છે. અને જેની નજર મ્હાન, અને રૂક્ષ હોય છે, તે પુરુષ પાપકર્મ કરનાર હોય છે. આંધળો માણસ ક્રોધી હોય છે. આંધળાથી કોણ અને કાણાથી પણ કેકરાક્ષ વધુ ક્રોધી હોય છે. (ચુંચરી આંખેવાળાને સંસ્કૃતમાં કેકરાક્ષ કહે છે. ) પરંતુ કાણુ અને ચુંચ કરતાંય જેને દણિ ફેરવી લેવાની આદત હોય છે. (ઘણું માણુની એવી આદત હોય છે કે કોઈ તેમના સામું જુએ કે તરતજ પિતાની દષ્ટિ ફેરવી નાખે યા તે આંખો બંધ કરી લે. આવી બીજાની નજર સાથે નજર ન મેળવનારા અથવા પિતાની નજર ઉપર બીજની નજર પડતાં પોતાની નજરને છુપાવનારા માણસો કાતર દgવાળા કહેવાય છે.) તેઓ વધારે દીધી હોય છે. સાપના જેવી નજરવાળે રાગી, બીલાડા જેવી નજરવાળે પાપી, ભયંકર નજરવાળે પાપી અને કૂકડા જેવી નજરવાળો કંકાશ કરનાર હોય છે. ઘુવડ જેવી આંખેવાળો ઘણે દુષ્ટ હોય છે. (જુઓ ચિત્ર ૬૦) નાની મોટી આંખેવાળાને દુઃખી જાણવા. હંસ જેવી આંખેવાળા નિર્ધન થાય છે. અને વાઘ જેવી આંખોવાળા કોલી થાય છે. (જુઓ ચિત્ર ૬૧) જેઓની આંખની કીકી ઘરે જ કાળી હોય તેમની આંખો જરૂર (કોઈને કોઈ કારણસર ) બહાર કાઢી નાખવામાં આવે છે. ઘણી જ સિનગ્ધ (નેહ યુક્ત) નજરવાળા ડાહ્યા હોય છે. પરંતુ અપાયુ થાય છે. ઘણું પીળાં ફીકાં, ચંચળ, અને ભ્રમમાં પડ્યાં હોય તેવાં નેત્રવાળે માણસ ખરાબ હોય છે. ઘણી જ નાની, લાલ અને ફીકકી તેમજ પાણીવાળી રહેતી આંખેવાળા નિર્ધન થાય છે. ૨૪૫ થી ૨૫૮
L
चित्र नं. ६१
રિત્ર જે દર इह वदनमर्द्धरूपं वपुषो यदि वा समनुरूपमिदम् ।। तत्रापि वरा नासा ततोऽपि मुख्ये दृशौ पुंसाम्
॥२५९॥