Book Title: Jain Samudrik Panch Granth
Author(s): Himmatram Mahashankar Jani
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 283
________________ ન સામુદ્રિકના પાંચ ૧૪૫ કહે છે. જેની બ્રમરો વચ્ચે કે કપાળ વચ્ચે સુસિનગ્ધ મશક હોય તે રાજપની થાય છે. ડાબા કપિલની અંદર જેને મશકથી લાલાશ દેખાતી (અર્થાત્ લાલ રંગને મશક) હોય તે તે સ્ત્રી પ્રાય: મિષ્ટાને ભોજન કરનારી ( અર્થાત્ સુખી) થાય. સ્ત્રીઓના શરીર ઉપર હૃદયમાં જે લાલ મશક કે તલ હોય તે તે સ્ત્રી ધનધાન્ય યુક્ત અને પતિને પ્રિય પત્ની થાય છે. જે સ્ત્રીના જમણા સ્તન ઉપર લાલ તલ કે મશક હેય તે સ્ત્રી ચાર પુત્રી અને ત્રણ પુત્રને જન્મ આપે છે. ડાબા સ્તન ઉપર ખરાબ તલ હિય તે તે સ્ત્રી એક જ પુત્રને જન્મ આપે છે, અને પછી વિધવા તેમજ દુઃખી થાય છે. ગુહ્યાંગના છેડે યા જમણી બાજુએ જે લાલ તલ હોય તો તે સ્ત્રી રજપત્ની યા રાજમાતા થાય છે. જેની નાસિકાના અગ્રભાગમાં લાલ રંગને સ્પષ્ટ મશક હોય તે સ્ત્રી રાજપત્ની થાય છે. અને રાજમાતા પણ થાય છે. જેની નાસિકાના અગ્રભાગમાં કાળા તલ હોય તે સ્ત્રી પતિને નાશ કરે છે. અને ખાસ કરીને વ્યભિચારિ શું થાય છે. નાભિની નીચે મશક, તલ યા લાંછન હોય તો તે સ્ત્રી કલ્યાણિની થાય છે. જેની પગની ઘુંટીએ મશક, તલ કે લાંછનવાળી હોય, તે સ્ત્રી ધનધાન્ય રહિત તથા દુઃખી જીવન ગુજારે છે. જેના ડાબા હાથે, કંઠની ડાબી બાજુએ, અથવા ડાબા અંગે (ગમે ત્યાં) મશક કે તલ હોય તે રી પહેલા ગર્ભે પુત્રને જન્મ આપે છે. મશક, તિલ કે લાંછન સ્ત્રીઓને જે સ્થાનમાં હોવાથી અશુભ ફળ આપે છે તે જ જગ્યાએ જે જમણું અંગમાં હોય તે તે ઘણે જ કલેશ આપનાર બને છે. ૧ થી ૧૫ प्रकृतिदिविधा गदिता स्त्रीणां श्लेष्मादिका स्वभावाख्या ।। प्रथमा सापि त्रेधा द्वादशधा भवति पुनरन्या છે ? नारीमतेऽस्ति प्रकृतिः सत्यप्रियभाषिणी स्थिरस्नेहा ।। बहुप्रसूर्ति लमते नीलोत्पलदूर्गाकुरश्यामा |૨૭ स्निग्धनखरोमत्वंनारी सुविलोचना क्षमायुक्ता ॥ सुविभक्तसमावयवा बहुसत्यापत्यवीर्ययुता ૨૮ | अस्थूला सरसा त्वक्प्रसूनतुल्यानुलेपना सुभगा ॥ धर्मार्थिना कृतज्ञा दयान्विता कमलपदा सुमुखी | ૨૧ प्रच्छन्न धृतवेषा क्षुत्तृष्णाक्षमात्रपोपेता॥..... मितवचना पानभोजनसमया मातले पृथुलनयना ॥ २० ॥ साधारणसुरतेच्छा निद्रालुः शीतमांसलश्रोणिः ॥ जलदजलाशयजलजकृतवांछा या भवेस्स्वप्ने છે ? તે

Loading...

Page Navigation
1 ... 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376