________________
૨૪૪
૨ સામુદ્રિકતિલક
रक्तं तिलकं लांछनमपसव्यपयोधरे भवति यस्याः ॥ पुत्रीचतुष्टयं सा सुतत्रयं चांगना सूते तिलकेऽशुभैवामकुचे विलासवती तदा स्वनालेन ॥ स्फुटमेकपुत्रजननी सा विधवा दुःखिनी भवति गुह्यस्य कुंकुमाभस्तिलकः प्रान्तेऽथ दक्षिणे भागे ॥ सां भवति भूपपत्नी नृपजननी जायते वापि मशको लोहितवर्णो नासाग्रे दृश्यते स्फुटो यस्याः ॥ सा भूपपट्टराज्ञी राजानं सूयते सूनुम विस्फुरति नासिकाग्रे यस्यास्तिलकः सकज्जलच्छायः भर्तृनी सा नारी विशेषतः पांसुला भवति नाभेरधोविभागे मशको वा तिलकलांछने स्याताम् ॥ या भवतः स्निग्धे सा रमणी वहति कल्याणम् स्यातां गुल्फौ यस्याः स्फुटलांछनमशकतिलकसंयुक्तौ ॥ साधनधान्यविहीना दुःखवती जीवति प्रायः वामे हस्ते कंठे वा काये जायते ध्रुवं यस्याः || मशको यदि वा तिलकः प्राग्गर्भे सा सुतं सूतेमशकं तिलकं लांछन मुक्तस्थाने कृताशुभं यासाम् ॥ अंगे पुनरपसव्ये सुदृशां क्लेशावहं बहुशः
॥७॥
॥ ८ ॥
॥९॥
॥ १० ॥
॥ ११ ॥
॥ १२ ॥
॥ १३ ॥
11| 28 ||
॥ १५ ॥
વ્યંજન અને પ્રકૃતિ આદિ મિશ્રક સુધીનું લક્ષણ એ પણ સસ્થાન એટલે કેહુ જ છે. તેથી તેમનાં લક્ષણે પણ સંક્ષેપમાં અનુક્રમે કહીશ. જન્માન્તરનાં કર્મોદ્વારા રચાએલું શુભાશુભ જેનાથો સ્પષ્ટ થાય તેનું નામ વ્યંજન છે, અને તે શરીર ઉપરની ચામડીનાં ચિન્હા દ્વારા સ્પષ્ટ થાય છે. માટે તે ચિન્હા (તલ મશક આદિ )ને સત્પુરુષાએ વ્યંજન કહ્યાં છે. રાતા, કાળા, ધૂમાડીઆ રંગના જિંદુ જેવા હોય તેને માક કહે છે. અને જે તિલક ( ચાંલ્લા )ના આકારનું હોય તેને તિલક કહે છે. અને આનાથી જુદો પડતા જે ડાઘ ( લાલ કાળા કે ધૂમાડીગ્મા રંગના ) હાય તેને લાંછન