________________
૨ સામુદિતિલક ક્ષણે દુઃખની ચિંતા કર્યા કરતી હોય. જેને હર્ષ અને શેકી ટકી શક્તા ન હૈય, અને જે દરેક બાબતે નિરાશ રહેતી હોય તેને નિ:સત્વ જાણવી. સત્વવાળી સ્ત્રી પ્રાયઃ દયાવાળ, સત્યવાદી, સ્થિર પ્રકૃતિ, ગંભીર, કુટિલતા વગરની, હિતાહિત સમજનારી તથા કલ્યાણની વાંચ્છનાવાળી રહે છે. ૧૨૮-૧૨૯
नारीणामनुनादः शुभस्वरः कामलाकलामन्दः ।। श्रुतिपथगतापि नियतं जगतोपि मनः समादत्ते. ॥१३० ॥ वीणावेणुनिनादाः कोकिलहंसस्वरा पयोदरखाः ॥ केकिध्वनयो भुवने भवंति ललना नृपतिपल्यः ॥१३१ ॥ मतकौटिल्यमदीनं स्निग्धं दाक्षिण्यपुण्यमकठोरम् ॥ सकलजनसांत्वनकरं भाषितमिह योषितां शस्तम् ॥१३२॥ नारीविभिन्नकांस्यक्रोष्ट्रखरोलककाककंकरखा ।। दुःखबहुशोकशंकावैधव्यव्याधिभाग्भवति ... ॥१३३ ॥ विस्फुटतश्च श्रोतुः स्वस्त्ययनकरः शुभस्वरो मधुरः ॥ संक्रांताधरपल्लवसुधारसच्छद इव स्त्रीणाम् ॥ १३४॥
સ્વર –સ્ત્રીને અવાજ જે કોકિલાના કૂજનની માફક હેય તો તેના ફક્ત અવાજથી જ તે (આંખેથી જોયા વગર જ) સાંભળનારાના મનને વશ કરી લે છે. वीय, वेश (ival), अय, स, भे अथवा भारत व पाणी सीसी રાજપત્નીઓ થાય છે. જે સ્વરની અંદર કાટય નથી, દીનતા નથી, પ્રેમાળપણું છે, ચતુરતા છે, અને જેને સાંભળવા માત્રથી ચિત્તને સાન્તવન મળે છે, તે અવાજ વખાણવા લાયક છે. કાંસીજેડીના ( ઝાંઝ નામના વારિત્રના જે પણ કહી શકાય) જે, શિયાળ, ગધેડું, ઘુવડ, કાગડે અને કંકપક્ષીના જેવો જેને અવાજ હોય, તે સ્ત્રી વિધવા થાય છે. અને અનેક પ્રકારનાં દુઃખ તથા અપવાદને સહન કરે છે. સ્પષ્ટ અને સાંભળનારનું કલ્યાણ કરનાર, મધુર અને અધરેઇના સ્પર્શથી જાણે સુધાયુક્ત હાય તેવો, અવાજ સારો ગણાય છે. ૧૩૦ થી ૧૩૪ - - -
मत्तसंनिभेन पदा मदमत्तमतंगहंसगतितुल्या ॥ सुभगा गतिः सुललिता विलसति वसुधेशपत्नीनाम् ॥ १३५॥ गोवृषभनकुलमृगपतिमयूरमार्जारगामिनी नियतम् ।।: .... सौभाग्यैश्वर्ययुता भाग्यवती भोगिनी भवति